SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (4) શું ભગવાન મહાવીરદેવના જીવન પર ફિલ્મ ઉનાવી શકાય ? ત્રણકાળમાં નહિ. ટી.વી. ના પડધે, વસ્ત્ર ન પહેરવા છતાં વસ્ત્રહીન ન જ દેખાય, તેવી અલક લબ્ધના સ્વામી તીર્થકરોને શું નજી નહ બતાવાય? શું તીર્થકરોને નિર્વસ્ત્ર કે અપૂર્ણ વસ્ત્રમાં રજૂ કરવા એ તેમની અસહ્ય આશાતના નથી ? ટી.વી.ના સમવસરણમાં આજના અનાચારી અભિનેતાઓ ભગવાન મહાવીરનો ખ્વાબ રચીને ધર્મની (!) દેશના આપશે. શું ૩૫ અતિશયોથી આંતશાયી બનનારી તીર્થકરોની દેશનાનું આ અતિગંભીર અવમૂલ્યન ન બને ? કયાં સૂર્ય, કયાં ખજૂઓ ? કયાં સિંહ, કયાં સ્વાન ? ચારિત્રજીવનમાં સ્વપ્ન પણ ઈલેકટ્રીકનો સ્પર્શ કે ઉપયોગ ન કરનાર તીર્થકરો કે તેમના શિષ્યસાધુઓને ઈલેકટ્રોનિક્સ પદ્ધતિની ફિલ્મમાં રજૂ કરવા, શું આ તેમની અત્યુત્તમ જીવન સંહિતાનું અપમાન નથી ? એક ઉર્ધ્વમુખી સંહિતાના અધોમુવી કરણની આ એક કુચેષ્ટા છે. ૪. ટી.વી. સિનેમાને જૈનશાસને અનર્થદંડ નામનું પાપ કહ્યું છે. સબૂર. ટી.વી. જોવાનો પણ નિષેધ કરનારા પરમાત્માને ટી.વી.માં પૂરી શકાય ખરા ? ૫. ટી.વી. ને માનવતાનું ભક્ષણ કરનારો કાનવ લેખનારા ધર્મીઓ, ભગવાન મહાવીરની ફિલ્મ બનાવ્યા પછી ટી.વી. નો વિરોધ કરી શકશે ખરા ? કે પછી જૈનોનાં ટી.વી. સામેના વિરોધને મૂંગો અને પાંગળો બનાવી દેવા માટેનું આ એક આતંરરાષ્ટ્રીય ષડયંત્ર છે ? | ૧૧ For Private and Personal Use Only
SR No.020494
Book TitleNahi Joie 2600 ni Rashtriya Ujavani
Original Sutra AuthorN/A
AuthorHitvardhanvijay
PublisherChandravati Balubhai Khimchand Religious Trust
Publication Year2001
Total Pages27
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy