SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुपानतरंगिणी. बाधाम् देहस्यनाशांविदधातिनूनं कुष्टादिरोगांजनयेन्नराणाम् ॥ ९५ ॥ અશુધ્ધ પારાની ભસ્મ સેવવાથી શરીરમાં પીડા, કોઢ વગેરે અનેક રોગોને જન્મ આપે છે એટલું જ નહિ પણ અંતદશા (મૃત્યુ) ને પ્રાપ્ત કરે છે. ૮૫ પારાથી થયેલા વિકારોની શાંતિ. विकारायदिजायते पारदान्मलसंयुतात् ।। गंधकंसेवयेद्धीमान पाचितंविधिपूर्वकम् ॥ ९६ પારની કાચી ભસ્મ ખાવાથી વિકાર થવા હેય તે શુદ્ધ મં ધકના સેવનથી અશહ પારા વા, અશધ ( કાચી ) પારાની ભસ્મ જન્ય દેવ દૂર થાય છે. ૯૬ पा सस्मनां गनुपान, गुजैकमानमारभ्य चतुर्थगुंजावधिनरः ॥ रसराजप्रियेयुक्त्या भक्षयेदनुपानतः ॥ ९७॥ घृतवल्लिजचूर्णेन मगधामधुनाथवा ॥ मधूच्छिष्टघृताभ्यांचा सर्वरोगेषुयोजयेत्॥९८॥ पित्तेक्षीरेसितायुक्तं पिप्पल्याथसमीरणे ॥ श्लेष्मण्यादकजै!रै ज्वरेजवीरजैरसैः ॥९९॥ मधुनारक्तविकृतौ दघ्रातीसारकेगदे ॥ समतोयशृतंदुग्धं पीलापश्चातसितायुतम् ३.. रक्तातिशारकेदेयं मेघनादभवैरसैः ॥ " यावन्नहरबीजंतुभक्षयेत्पारदमृतम् तावत्सस्यकुतोमुक्ति भोगाद्रोगाद्भवादपि ,, અર્થ જ્યાં સુધી મનુષ્ય પારાની ભસ્મ સેવન ન કરે ત્યાં સુધી બેગ, રોગ અને સંસારથી છૂટકારો થતો જ નથી અથાત ભોમ રોમ અને સંસારથી મુકત થવું હોય તો પારાનું અવશ્ય સેવન [ભक्षय ] ३२ - For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy