SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir नाडीज्ञानतरंगिणी. (२९) नखद्विजोागविघर्षकाये। घ्राणस्पृशोभूमिविलेखकाच ॥ सन्यासिनःपाणिविमर्दकाश्च । नखच्छिदश्वासितवाससश्च ॥ १९ ॥ चर्मादिहस्ता-परिषेककाले। निशिप्रियेभोजनकालएव ॥ याम्यांदिशिप्रेयसिपृष्टभागे। चात्युच्चदेशेभिषजःस्थिताश्च ॥ २० ॥ पकंवसारंहिफलंगृहीला। येवैद्यगेहेमनुजाःप्रयांति ॥ नतैःसर्वैद्यवरःप्रगच्छे। द्यशःप्रहानिर्भविताहितत्र ॥ २१ ॥ सव्येऽपसव्यपृष्टे ग्रभागे। दूतोयदातिष्टतिलोलदृष्टे ॥ कांतेतदारुकुपंचवकष्ट । मायुष्यमेवंक्रमतोव्यवश्येत् ॥ २२ ॥ નખ, દાંત અને ઉવીંગ ખજવાળનાર, નાકને સ્પર્શ કરનાર, ભૂમી ઉપર હાથથી અથવા પગ ઈત્યાદિકથી રેખા–લીટીઓ કાઢનાર, સંન્યાસી, હાથ ચાળનાર, નખ તોડનાર, કાળા વસ્ત્ર ધારણ કરનાર, સ્નાન કાલે-અથવા ભજન સમયે આવનાર, વૈધની જમણી બાજુએ, કિંવા પૃષ્ટ ભાગે, કિવા વૈદ્યથી અતિ ઉચે બેસનાર, અને પક્વ છતાં જેમાં સાત-મિઠાસ નથી એવું ફલ હાથમાં રાખી વૈધને તેડવા અર્થાત વૈધની પાસે જે દૂત જાય તે વૈઘના સ્થાનમાં જે કોઈ ઊંચે ઠેકાણે બેસીને રેગીને માટે પૂછપરછ કરે તેનેજ આ ઠેકાણે ઊંચી જગા ગણવી બીજી નહીં. - For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy