SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫૭ દુઃખ ભર વદી બેઉ સાધુનેરે આવ્યા નગર માઝારરે ! ૧૦ ॥ સર્વ શિÛ મહાસુખ ભાગવીરે શાલીભદ્ર દેય સાધરે મુની મેઘરાજ સ્તવે ગુણ તેહનારે પામ્યા સુખ અપારરે । ૧૧ ।। વૈરાગ્યની સઝાય ( રાગ કુલ કમળનું મહેકતુરે ) સસાર ધૂમાડા નાં બાચકારે, જાતા નહિ લાગે વર. રંગ પતિગયુ ઉડી જસે. સ્વપ્નું. થાસે સ`સાર, હું તે ધર્માં રસ કીજીયે ॥ ૧ ॥ કઠિન મેાહ છે કાળનીરૈ, મરણ માટે માન કાઈક રાજાને કા રાય! છેાડી ચાલ્યા સરસાર !! ૨ ૫ કેના છેરૂ કેના વાછરૂરે, કેના ભાઈને બાપ અંતકાળે જવું એક્લુ, સાથે પુન્યને પાપ ॥ ૩ !! માળી તણા રૂડા ફૂલડારે કદિયે કરે રે વિચાર. આજ દિન રળિયામણા કાલે આપણા શા હાલ. ॥ ૪ ॥ વિનય વિજય ની સેવના ભવિક કરજો દિનરાત. પુન્ય રૂપી ખારીએ માટે સુને થાસે સંસાર. ॥ ૫ ॥ ભમરાની સજઝાય ( રાગ મન ભમરારે ) માસ માસ સુતર કાંતિયુ મન ભમરા રે કાંત્યુ છે શેર ખોર શું કરશે જમડારે, ૫ ૧ ! તેની વાવું ઝીણી ઝીણી. પામરી મન મન પામરીએ ભગવાન શું કરો જમડારે ॥૨॥ છેડે બધાવા રોર ખીચડી મન ભમરારે મારે જાવું છે. મેાક્ષની વાટ શુ કરશે જમડારે ! ૩ ॥ વિમાને એસીને તમે આવીયા મન ભમરારે મને કહે કળિયુગની વાત મન ભમરા રે ૫ ૪ ! For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy