________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૪
રે. ૭ છે અષ્ટા પદ અણસણ લો રૂષભ જીનેશ્વર સાથ રે આઠ કર્મને ખપાવીને, મુનિ મુકિત રમણ ગ્રહે હાથ રે, પાઉધારજી તેડે તાતજી. છે 2 છે અજર અમર પદ પામીયા, સુખ શાશ્વતા લીલ વિલાસરે જ્ઞાન સાગર કહે સાધુને, મુજ વંદન હાજે ખાસ. એ ૯ છે
સીતાની સજઝાય
(રાગ – અંજના વાત કરે છે મારી સખી.)
મને કહી સંભળાવેને વાત, હજી ઘેર અંધારી છે રાત આતે ઓચિત થયે ઉત્પાત, આવું રે નતું જાણું મારા મનમાં, આવું રે તું જાણ્યું મે મારા મનમાં. ! ૧ છે મને વાત કરો ને મારા વીર, મારૂ મન નથી રહેતું ધીર, આતો કાણે ઓઢાડયા કાળા ચીર, આવું રે તું. જે ૨ છે હું તે દિવસ દેખું છું ઝાંખે, મને સુય લાગે છે ઝાંખો વોરા રથને અહિં ઊતારી રાખે. આવું રે | ૩ છે કાળા રથને કાળા રંગ, તમે આવે મારી સંગ, આ રંગમાં કોણે પાડે ભંગ. આવું. છે ક કે તમે એકલા આ મારા દેરી, મારે કોણ રાય થાશે બેલી, મને રણ રે અટવીમાં જઈ મેલી. આવું. છે ૫ એ નથી દગે મે કોઈને દીધે, નથી તીરથ વચ્ચે લુગડું ધોયું, નથી ખાટી દ્રષ્ટીથી મે જોયુ રે. આવું. છે ૬ નથી પાપ કીધુ મે મારા હાથે, નથી ધર્મ હું મારો હારી, એક પલકમાં તજી મારા નાથે પ્યારી રે. આવું. છ કે નથી ઉઘાડા મેલ્યા મેં વાળ, નથી ચઢાવી કેાઈને આળ કેમ રામે કાઢયા ઘરબાર રે. આવું. ૮ ! એને આડે ઉતર્યો છે નાગ, મારે માથે ભમે છે કાળ મારું અંતર દાજે અપાર રે આવું
For Private And Personal Use Only