________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
७२४
સંઘ તિરથ અરિહા એપમ જેહને વિશેષાવશ્યક વળી ભગવતી ટીકા નામે તિથ્થસ્સ કહે એહને ધન્ય છે ૬ ! જ્ઞાની જ્ઞાન થકી જે તરીયા પ્રવચન સંઘ પસાય પ્રવચન સંધ શ્રી તીરથ રાજજી નમે તિથ્થસ્સ કહેવાય ધન્ય છે ૭ છે એ સહુ જગમ તિરથ પ્રભુને વદે વાર હજાર તેજપાલ એમ પ્રણમે તિરથ દીપ વિજય જયકારરે ધન્ય છે ૮ છે
ઢાળ જેથી ( કપુર હેયે અતિ ઉજળારે ). ધ્યાવે સ્થાવર તિર્થનેરે તેજપાલ એક ધ્યાન સિદ્ધાચલ ગીરનારને સમેત શિખર બહુમાનરે ભવિયાં વદે તિરથરાજ પાંચ કલ્યાણક ભૂમિકારે બહુ મુનિવર નિરવાણ પાદુકા પ્રતિમા વદીયે રે દેખી ને અહિઠાણ રે ભવિયા છે ૨ તેજપાલ ઈમ ચિંતવીરે હરખ્યો તિરથ કાજ ધનદ શેઠને વિનવેરે અનુજ્ઞા દિ ગુણપાજે છે ૩ છે ક્યાર હજારને પાંચસેરે તેત્રીશ સેનયા લીધ નામે ઉધારે લખાવીને પંથે પ્રયાણ તે કીધરે ભવિયા જ યાત્રા કરી ઘેર આવતારે મારગમાં તેજપાલ મરણ લઘું શુભ ગતિ હુઈ દેણને રહ્યો જંજાળ રે ભવિયા છે પણ ધનદા શેઠ મરણ લહરે સંગમે ગોવાળ મુનિદાન ખીર પ્રભાવથી હુએ શાલિભદ્ર પુન્ય પાલરે ભવિયા છે ૬ છે તેજપાલ તિથિ પ્રભાવથી ગભદ્ર શેઠ હુઓ નામ પુત્ર પિતા દેય અવતર્યારે રાજગૃહી શુભ કામ રે ૭ | દેણું તેજપાલ ભવતણું દીધું શેઠ ગોભદ્ર લેણું ધનદત્ત ભવતણું લીધું તે ઋણ શાલિભદ્ર રે ભવિયા છે ૮ ૫ પેટી નવાણું નિત દીયેરે સ્વગથી પુત્રને કાજ માતાને બત્રીશ ભારજા રે વિલસે પુન્યના રાજરે ભવિ આલા કોઈ રાગે કે દેષથીરે લેણું લીયે સહુ કેય તે માટે અણુ
For Private And Personal Use Only