________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯૪
નેમનાથનું સ્તવન. પ્રભુ નેમ ગયા. ગિરનાર, છોડી સંસારને, તજયા માતા પિતા પરિવારકે, જાણે અસારને, પ્રભુ તું છે પ્રાણ આધાર, જગતના લેકને, મારા જીવને જગદાધાર, ટાળે મુજ શેકને, શાળા પ્રભુ છડી રાજુલ નારકે, તેરણથી પાછા વળ્યા, કરી યશુઓને ઉપગાર, પોતે ગિરિવર ચઢયાં, હવે લોકાંતિક જે દેવ, આવે આદર કરી, વરસાવે વરસીદાન, પ્રભુજી કૃપા કરી, ૨ છે ત્રણશે ક્રોડ અઠયાસી કેડ, લાખ એંશી વળી, દીએ સેનૈયાનું દાન, પ્રભુજી અતુલ વળી, હવે દીક્ષા લેવા કાજ, પ્રભુજી સંચરે, સહસાવન નિવારી, રેવત ગિરિ ઉપરે, જે ૩ છે પ્રભુ સિદ્ધને કરી પ્રણામ, સામાયિક ઉચ્ચરે, કરવા ઘાતિ કમને દુર, ભયંકર તપ કરે દિન ચોપન સુધી એમ, પ્રભુજીએ તપ કર્યા, દિન પંચાવન જ્ઞાન, કેવલ રિદ્ધિ વર્યા, છે ૪ ૫ પ્રભુ તારી રાજુલ નાર, પિતાની જાણીને પછી વયિા શ્રી જિનરાજ, મોક્ષ પટરાણુને, પ્રભુ મુક્તિ વિજ્ય મહરાજ, હૃદયમાં સ્થાપજે, તુમ ચરણ કમળની સેવ, નિરંતર આપજો. જે પ |
િ પાનવર છે
પાર્શ્વનાથનું સ્તવન. હરે પ્રભુ પાર્શ્વનાથને નિત્ય નમીએ હાંરે નિત્ય નમીએ નિત્ય નમીએ હારે નમીએ તે ભવ નવી ભમીએ હારે ચિત્ત આણું ઠામ ! પાર્શ્વનાથને છે ૧ કે વામા ઉરસર હસલ જગ દીધો હરિ જગતારક એ ચિરજી હારે એનું દર્શન અમૃત પી હારે દીઠે સુખ થાય છે ૨ અશ્વસેન કુળ ચંદ્રમાં જગનામી હારે અલ વેસર આતમ રામી હારે ત્રણ ભુવનની કુરાઈ પામી હારે સારે સુરપતિ સેવ ૩ હારે પરમાતમ
For Private And Personal Use Only