SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાયા છે તુરંગ લંછન શોભીત પ્રભુ રે, લાખ પુર્વ સાઠ આય રે ! ભવિયાં છે ૧ છે સાવસ્થિ નગરીના ધણી રે, મિથુન રાશી સુખકાર છે પન્નગ ની વર પામીયા રે, એની નિવારણહાર રે . ભવિયાં રે ૨ કે ચૌદ વરસ છદ મસ્તમાં રે, વિચર્યા જગદાધાર છે શાલ વૃક્ષ તલે પામીયા રે, કેવલજ્ઞાન ઉદાર રે છે ભવિયાં રે ૩ ૧ સહસ્ત્ર બ્રતિશ્ય શિવ વર્યા રે, સંભવનાથ મહારાજ ! વિજ્ય મુકિત વર પામીને રે, કમલનાં સીધ્યાં કાજ રે છે ભવિયાં છે જ છે અથ શ્રી અભિનંદન સ્તવન, (શાસન નાયક શિવસુખદાયક, જિનપતિ મારા) એ દેશી. અભિનંદન જિનરાજ સુણ મુજ વીનતી મારા લાલ છે તસ કુલે દિનકર ઈવ જનમ્યા જગપતી મારા લાલ છે ૧ છે. સાડાત્રણસે ધનુષ્યની દેહ શોભે અતિ મારા લાલ વનિતા નગરીના વાસી - રજ અવધારીએ મારા લાલ છે જાણી પિતાને બાલ સેવકને તારીએ મારા લાલ છે તુમ વિણું કવણ આધાર ભાવિકને તે કહે મારા લાલ છે સમરથ ભાણ સાહેબ આશ્ચર્ય મેં કહ્યું મારા લાલ ! ૨ | મન મનાવ્યા વિણ હવે કેમ ચાલશે મારા લાલ છે તુમ પ્રસાદથી સેવક બમણે માલશે મારા લાલ છે એમ જાણુ મહારાજ કૃપાદૃષ્ટિ કરો મારા લાલ | અપરાધ સવ ખમીને સેવકને ઉદ્ધર માર લાલ | ૩ | કાપી લંછન જિનરાજ અનંત ગુણે ભર્યા મારા લાલ ! આશ્ચર્ય કરતાં ભવિ જીવ ભવસાગર તર્યા મારા લાલ પચાસ લાખ પૂરવનું આયુષ્ય પુરણ કરી મારા લાલ છે મેક્ષ વધુ વરવાની હોંશ હૈયે ધર મારા લાલ છે જ છે સાથે એક હજાર સલુણ ભતા મારા લાલ છે જાનૈયા અણગાર ગુણે For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy