________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૭
સંભવ જિનવર પુજે ભવિજન. મુગતિ વધૂ લહે સારી છે. (૧ શ્રી નંદીશ્વર ને માનુષતર. ઈક્ષકાર વૈતાઢય છે. કુલગિરિ પ્રમુખ જિહાં શાશ્વત. જિન વદુ ચારે નામ છે. અતીત અનાગત રૂષભાદિક જીન શત્રુંજય આબુ વદ છે. ઇત્યાદિક તીરથ જિન સરવે. પુછ પાપ નિકળે છે. (૨) દે. નવકારશી પિરસતણ છે. સત્ત પુરિમક એકલઠાણજી. નવી વિગય નવ એગ બિઆસણ, અબિલ આઠ આગાર છે. છ પાણસ ચાર ચરિમ પચ્ચખાણ એ આગમ વિચાર છે. મન શુધે આરાધે ભવિ. જિમ પામે ભવપાર છે. (૩) અરિહંત અહનિશ આરાધે. સાધુ તણા ગુણ ગાજી. ધર્મ ધ્યાન ધરી જિન ભાખે, દુકૃત દુરિત નિકળ. તેહ તણું તું વિઘન નિવારે. તુ દુરીતારી દેવી. વિબુધ વિજય સૌભાગ્ય સમરી. જિન ચરણાબુજ સેવી છે. (૪).
શ્રી વાસુ પુજ્ય જિન સ્તુતિ
(રાગ – શ્રાવણ સુદી દીન પંચમીએ
વહાણું વાયે વાસુ પુજય વંદીએ એ બારમાં જિન બલવંત ચંપા નગરીએ ચિત્ત વસ્ય એ, ભજે ભદ્દીક રકત ભંગવતતો વસ પુજ્ય રાયને વાલાએ જયાદેવી જનનીને જાતે મહિષ લંછનથી મન વળ્યું એ અનોપમ કાંતી અખીયાત ૧
અખીયાએ અનંતજ્ઞાને ભર્યોએ પિસ્તાલીશ લાખસિદ્ધ વિસ્તારો જિહાંપચવરણ નેજા ફરફરેએ જતમાંજત ભવિનિસ્તારો
For Private And Personal Use Only