________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૮
છે અથે દ્વિતીય સૈત્યવંદન લિખતે છે
નીલ વરણ દુઃખ હરણ, શરણ શરણાગત વત્સલ છે નિરૂપમ રૂપ નિધાન, સુજસ ગંગાજલ નિરમલ, મે ૧ સુગુણ સુરાસુર કેડિ, દેડિ નિત્ય સેવા સારે છે ભક્તિ જુક્તિ નિત્યમેવ, કરી નિજ જન્મ સુધારે. ૨. બાલપણે જિનરાજને એ, સવિ મલી દુલરાવે છે જિનમુખ પદ્મ નિહાલીને, બહુ આણંદ પાવે. '૩ ઈતિ દ્વિતીય સૈત્યવદનમ છે.
છે અથ તૃતિય ચૈત્યવંદન લિખ્યતે
પુરૂષોત્તમ પરમાતમા, પરમ જ્યોતિ પરધાન છે પરમાનંદ સ્વરૂપ રૂપ, જગમાં નહીં ઉપમાન. ૧. મરક્ત રત્ન સમાન વાન, તનુ કાંતિ બિરાજે છે મુખ સોહા શ્રીકાર દેખી, વિધુમંડળ લાજે. એર ઈદિ વર દલ નયન સલ, જન આનંદકારી છે કુંભરાય કુલ ભાણ ભાલ, દીધિત મને હારી. ૩ સુરવધુ નરવધુ મળી મળી, જિનગુણ ગણ ગાતી છે ભક્તિ કરે ગુણવતની, મિથ્યા અઘ ઘાતી, છે ૪ મહિજિણુંદ પદ પઢની એ, નિત્ય સેવા કરે જેહ છે રૂપવિજ્ય પદ સંપદા, નિશ્ચય પામે તેહ, છે પા ઈતિ તૃતીય ચિત્યવદનમ !
(હવે થાય જેડા બે કહે છે.)
છે અથ થયોને પ્રથમ જોડે છે
સુણ સુણરે સાહેલી, ઊડી સહુથી પહેલી કરી સ્નાન વહેલી, જિમ વધે પુણ્ય વેલી છે તજી મોહની પલ્લી, ખંડ કરી કામવલ્લી કરી ભક્તિ સુભલ્લી, પુનિ જિનદેવ મલ્લી. ૧
For Private And Personal Use Only