________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
જીરુ, હું વંદુ ધરી નેહ,
સવિ સંશય હરે મન તણું, જીરેજી; જીવ, વિજ્યલક્ષ્મી શુભ ભાવ,
અનુભવ જ્ઞાનના ગુણ ઘણા, જીરેજી. ૬ પછી જ્યવયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારણ સં. મન પર્યવજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ન વંદણ, અથ૦ કહી એક લોગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી નીચેની થાય કહેવી.
થાય. (શ્રી શંખેશ્વર પાસ જિનેશ્વર–એ દેશી.)
પ્રભુજી સર્વ સામાયિક ઉચ્ચરે, સિદ્ધ ની મદવારી છે, છવાસ્થ અવસ્થા રહે છે જિહાં લગે, ગાસન તપ ધારી છે; ચોથું મન:પર્યવ તવ પામે, મનુજ લૈંક વિસ્તારી છે, તે પ્રભુને પ્રણમે ભવિપ્રાણી, વિજ્યલક્ષ્મી સુખકારી છે. ૧
પછી ખમાસમણ દઈ, ઊભા રહી મન:પર્યવજ્ઞાનના ગુણ આવવા અથે દુહા કહેવા તે આ પ્રમાણે
મન:પર્યવ દુગ ભેદથી, સંયમ ગુણ લહી શુદ્ધ ભાવ મને સંજ્ઞના, જાણે પ્રગટે વિશુદ્ધ. ઘટ એ પુરુષે ધારી, ઈમ સામાન્ય પ્રાંત પ્રાયે વિશેષ વિમુખ લહે, ઋજુમતિ મનહ મુર્ણત.
For Private And Personal Use Only