________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
ગુરુ સ્થિતિ સાધિક છાસઠ સાગર રે,
કોઈને એક સમય લઘુ જાણ રે; ભેદ અસંખ્ય છે તરતમ યોગથી રે,
વિશેષાવશ્યકમાં એહ વખાણ રે. પૂજે– ૩
ચારશે એક લાખ તેત્રીશ સહસ (૧,૩૩,૪૦૦ ) છે રે,
ઓહિનાણી મુણિંદ રે; ઋષભાદિક ચકવીશ જિદના રે,
નમે પ્રભુપદ અરવિંદ રે. -પૂજે- ૪ અવધિજ્ઞાની આણંદને દીએ રે,
મિચ્છામિ દુક્કડં ગેયમ સ્વામી રે, વર આશાતનજ્ઞાન જ્ઞાની તણું રે,
વિજ્યલક્ષ્મી સુખધામ રે. –જો– પ
પછી જયવીયરાય કહી, ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! અવધિજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ અત્થ કહી એક લોગસ્સ અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી પારીને નીચેની થાય કહેવી.
થાય. (શંખેશ્વર સાહિબ જે સમરે–એ દેશી.) ઓહિનાણ સહિત સવિ જિનવરુ, ચવી જનની કુખે અવતરુ,
ન્સ નામે કહીએ સુરત, સવિ ઈતિ ઉપદ્રવ સંહ; હરિપાઠક સંશય સંહરુ, વીર મહિમા જ્ઞાન ગુણય, તે માટે પ્રભુજી વિશ્વભરુ, વિજયાંતિ લક્ષ્મી સુહ કરું. ૧
For Private And Personal Use Only