________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઢાળ ૧ લી. (કુમતિએ છેડી કહાં રાખી–એ દેશી.) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર એહ તણું એહ ભવ પરભવના, આલઈએ અતિચાર રે પ્રાણ. જ્ઞાન ભણે ગુણખાણી, વીર વદે એમ વાણું રે. પ્રાણી છે ૧. છે એ આંકણી. છે. ગુરૂ એળવીએ નહીં ગુરૂ વિનય, કાળે ધરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સુધા, ભણીએ વહ ઉપધાન રે. પ્રાણીજ્ઞાન છે કે જ્ઞાનપગરણ પાટી થિી, ઠવણીકારવાલી; તેહ તણી કીધી આશાતના, નભકિત ન સંભાળી રે. પ્રાણી જ્ઞાન છે ૩ ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાયું હતું આ ભવ પરભવ વળી રે ભવોભવે, મિચ્છામિ દુક્કડ’ તેહ રે. પ્રાણી, જ્ઞાન ૪
પ્રાણી સમક્તિ લ્યો શુદ્ધ જાણી, વીર વદે એમ વાણી રે, પ્રાણ સમક્તિ લ્યો શુદ્ધ જાણે. જિન વચને શક નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણું નિદા પરિહરજો, ફળ સદેહ મ રાખે છે. પ્રાણીસ| પો મૂઢપણું છેડો પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થિરતા, ભક્તિ પરભાવના કરીએ છે. પ્રાણી, સો ૬ સઘ ચૈત્ય પ્રાસાદ તણે જે, અવર્ણવાદ મન લેખે; દ્રવ્ય દેવકે જે વિણસાડ્યો, વિણસતે ઉખે છે. પ્રાણી સ0 ૭ ઈત્યાદિક વિપરીતપણથી, સમતિ ખંડયું જે; આ ભવ પરભવ વળી રે ભવભવ, મિચ્છામિ દુક્કડ હ રે. પ્રાણી સહ છે ૮ .
પ્રાણું ચારિત્ર લે ચિત્ત આણી. વીર વદે એમે વાણી રે, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધરમે. પરમાદે, અશુદ્ધ વચન મન કાય છે. પ્રાણું. ચા. ૯ શ્રાવકને ધુમેં સામાયિક
For Private And Personal Use Only