SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમઃ પૂજ્યપાદ શ્રીમદ્ જિનમંડણગણિ મહારાજ વિરચિત શ્રીકુમારપાળ પ્રબંધ ગૂર્જર ભાષાંતર. મંગલાચરણ. ॐनमः श्रीमहावीरजिनेंद्राय परात्मने ॥ . परब्रह्मस्वरूपाय जगदानंददायिने ॥१॥ એમૂકારના સ્મરણપૂર્વક જગતને આનંદ આપનાર પર બ્રહ્મસ્વરૂપ પરમાત્મા શ્રી મહાવીર જિનેંદ્રને નમસકાર થાઓ. सार्वाः सर्वेपि कुर्वन्तु करस्थाः सुखसंपदः ॥ स्वनामस्थापनाद्रव्यभावः पावितविष्टपाः ॥ २ ॥ પિતાના નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી જગતને પાવન કરનારા સર્વ તીર્થકરે સુખસંપદાને કરી (હસ્તગત) કરે. जीयात्स श्रीगुरुः सूर्यः सदाभ्युदयभासुरः ॥ ચર્થ વાવ જમા રાષિમાસના ૨ સદા ઉદયવડે શોભનારા અને નિરંતર પિતાની વાણીરૂપી પ્રભાથી જગતને ઉઘાત કરવા ઇચ્છનારા સૂર્ય સમાન તે ગુરૂ મહારાજ જયવંતા વ. मुमनःसुमनोभूगी संगीतगुणवैभवा ॥ सरस्वती जगन्माता पुनीयान्मे सरस्वतीम् ॥ ॥ - જે સુમનપંડિતરૂપી સુમનપુષ્પમાં ભમરીની પેઠે વાસ કરે છે અને જેનું માહાભ્ય સંગીતની શ્રેષ્ઠતામાં સમા For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy