SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાગ સાતમો. ભેટ કરી નમસ્કાર કર્યો. કુમારપાળના મસ્તપર આવેલી કલગી પણ પિતાને કૃતાર્થ માની તેના સમગ્ર ઐશ્વર્યની વૃદ્ધિનું સૂચવન કરતી હોય એમ દેખાવા લાગી. પછી કુમારપાલ રાજા પદગજઉપર સ્વાર થયો. મસ્તકે કત છત્ર ધરાયું. આસપાસ ચરો વીંઝાવા લાગ્યા. વાજિંત્રીના નાદથી દિશાઓ ગાજી રહી. એવા મેટા ઠાઠ માઠથી સ્વારી નિકળી. રસ્તે ચાલતાં લેકેના જયજયકારના શબ્દ સાંભળતી રાજમહેલમાં આવી પહોંચી. મિત્રકમળને ખિલવનાર અને અરિકૈરવને કરમાવનાર રાજ જોઈને કાનું મન હરણ ન થાય? ગામ, નગર અને દેશના રક્ષણસારૂ દ્ધઓને સંગ્રહ કર્યો. કુનીતિનું દર્શન કરી સુનીતિને ફેલાવી. વતીઓ પર સમતા બતાવી. દેવળમાં મહાપૂજાઓ ચાલુ કરી. પુરૂષોને માન આપી દુર્જનને દૂર કર્યો. એ રીતે રાજયમાં સર્વત્ર શાંતિ પસરે એવા ઉપાયે લેવા માંડ્યા. ભોપલદેવીને પટરાણીની પટ્ટી આપી અને પિતાને ઉપકાર કરનાર બીજા માણસને બહુમાનથી બોલાવી ગ્ય બદલે આપ્યું. “બીજાએ કરેલે ઉપકાર જાણી તેના ઉપર જે પુરૂષ પ્રત્યુપકાર કરે તેના સમાન ઈંદ્ર. ચન્દ્ર અને ર્ય પણ નથી ગણાતા. ઉપકાર વ્રત જેવું બીજું એ કે વાત નથી. તે આ લેકમાં પણ શીઘ્રમેવ પુષ્કળ ફળ આપે છે.” ઉદયન મંત્રીને મુખ્ય પ્રધાન નિમ્યું. તે પુરૂષ સ્વામીભક્ત, ઉત્સાહી, કૃતજ્ઞ, ધામક, પવિત્ર, માયાળુ, કુલીન, શાસ્ત્રજ્ઞ, સત્યભાષી, વિનીત, દીર્ધદર્શી, નિર્ચે સની, વૃદ્ધસેવક, ઉદાર, સાત્વિક, પ્રાજ્ઞ, ર અને ચપળ હતે. વળી તે સ્વદેશી, રાજા પ્રજા અને પિંડનું સમાન હિત તાકનાર, નિઃસ્પૃથ્વી અને સ્વભાવે શાંત હતો. તે બહુધા મિથ્યા વચન કાઢે તે નહે. સર્વ ધર્મને માન આપી પાત્રની યોગ્યતા પ્રમાણે અધિકાર આપનાર હતો. ત્રણ વેદ, વાર્તા, દંડ અને નીતિમાં તેણે શ્રમ લીધેલ હતો. રાજાએ તેને પ્રથમથી જ પરીક્ષા કરી પસંદ કરેલે હતું. તેના પુત્ર વાડ્મટને સર્વ રાજય કારભારમાં સહાયક નિમી For Private and Personal Use Only
SR No.020448
Book TitleKumarpal Prabandh
Original Sutra AuthorN/A
AuthorMaganlal Chunilal Vaidya
PublisherMaganlal Chunilal Vaidya
Publication Year1985
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy