SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિનિકલ (૨૦) મગનલાલના છોકરાને કેવી રીતે નસાડેલા તે બાબતની આપ શેઠ સાહેબને તે છોકરાઓના બાપને તથા તે છોકરાઓને બોલાવી પુછી પુરતી તપાસ કરશો એવી અમારી નમ્ર વિનંતી છે કારણ કે ગરીબ માણસોને ઘરમાં આવા કુટુંબની તથા તેમના મા બાપની આંતરડી કકલાવે છે તેમ આવા બનાવો બનવાથી અપાસરા આગલ કેવા ધાંધલ થાય છે ? ..... ... ... ... ... ... નિક-પ્રભાત તા. ૧૫--૨૬ અમદાવાદ રતનલમાં નગરશેઠ કુટુમ્બના શેઠ ચમનલાલ ભેગીલાલના બને ભત્રીજા કે જે બંને નાની ઉમ્મરના છે તેમના નામ શેઠ કસ્તુરભાઈ અને કલ્યાણભાઈ છે અને તે બંને સગીરેના વાલી અમદાવાદના મહેરબાન ડીસ્ટ્રીકટ જજ કોરટથી ડેપ્યુટીનાજર મી. ચીમનલાલ બહેરારદાસને નીમવામાં આવેલા છે આ બંને છોકરાઓને દીક્ષા આપવાના ઈરાદે મુનિ શ્રી રામ વિજયજી તરફથી તેમજ તેમના રાગી શ્રાવકો તરફથી નાગપુર ખસેડવાની યુકિતઓ રચાયેલી હોય એમ લાગતા વલગતાઓને ખબર પડવાથી તાબડતોબ હાલ તુરત તે તે બને છેકરાઓને કબજે રાખવા કોશીષ કરી ને હવે પછી આ બંને છોકરાને દીક્ષા આપવા કે અપાવવામાં અગર તે નસાડવામાં ન આવે તેવા હુકમ મેલવવા અમદાવાદના મહેરબાન ડીસ્ટ્રીકટ જજ સાહેબને અતરેના ડેપ્યુટીનજરે રીપોર્ટ પણ કરેલાનું સંભલાય છે. જેન પુર૪, અંક ૩૫ તા. ૨૯ ઓગષ્ટ સને ૧૯૨૬, श्रो ! ! वापा ! वस वस बहुत हुई, बंद करो, व्यर्थ हमारी ढोल जितनी छिपी हुई पोल का परदा खोल कर क्यों शरर्मिदा बनाते हो । अरे वापा इसी काली लीला को परदे में रखने के लिये For Private And Personal Use Only
SR No.020446
Book TitleKulingivadanodgar Mimansa Part 01
Original Sutra AuthorN/A
AuthorSagaranandvijay
PublisherK R Oswal
Publication Year1926
Total Pages79
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy