SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org abnus Macassar વાસણ - આમાંના કાઈ એક કે ઘણાં કારણાના પિરણામે આવા પ્રકારનું થવા પામ્યું હાચ તેવું અસામાન્ય દૂધ. abnus. અબનૂસ; જુએ ebony. abomasum. વાગેાળનાર પ્રાણીનું ચેાથું કે સાચું આમાશય, જ્યાં ખાધેલા ખારાક પર પાચક રસેા પ્રક્રિયા કરી ખારાકને ચાવે છે. aboospore. લૈંગિક સમાગમ વિના પેટ્ટા થતા અંડકાય. abortion. ગર્ભસ્રાવ, ગર્ભપાત; અકાળે ભ્રણ કે ગર્ભધારણ કરેલા ગર્ભાશયમાંનાં દ્રવ્યેાના હિનિકાશ, જે કાઈ ચાંત્રિક ઈન્ત, ગભરાટ, ગર્ભાશયમાંના કાઈ વિશિષ્ટ ચેપના પરિણામે બનવા પામે છે. (૨) વનસ્પતિમાં કાઈ અંગના વિકાસ રૂષિત થવા. (૩) ચેડાં કે મુદ્દલે ખી નહિ થવાં. (૪) અકાળે થતું ફળનું પતન. (૫) વૃદ્ધિમાં આવતા અવરાધ. abortive. અવિકસિત, પૂઘ્ધતિ, વર્ધિત, નિષ્ફળ, વંધ્ય. abrasion. અપણ, ઉઝરડા, ચામડી પર ઉપરછલ્લી ઈજા કે શ્લેષ્મીય ત્વચાને થયેલી ઈન્દ્ર. (૨) ધસારાથી કૃષિ એન્તરને લાગેલા ઘસરકા. Abroma augusta(L.)L.f., મુચુકંદાદિ કુળના ઉલટકંબલ નામના ભ્રુપ, જેના રેસાનાં દેરડાં બનાવવામાં આવે છે, અને જે ઉત્તર પ્રદેશ, ખાસી ટેકરીઓ અને આસામમાં થાય છે. abruptly, એકાએક, પચ્છિન્ન. a. acurminate. અપચ્છિન્નાગ્ર (પણ્). a. bulbous. અપચ્છિન્ન કંદવાળુ. a. pinnate. પચ્છિન્ન પક્ષવત્ અંત્ય લપણું વિનાનું સંયુક્તપણું, Abrus procatorius (L). ચણાઠી, રતી; પલાશાદિકુળના આરેાહીભ્રુપ, જેનાં ફળ સૂક્ષ્મ કે કિંમતી વસ્તુએનું વજન કરવા માટે સાનીએ કે ઝવેરીએ ઉપયાગમાં લે છે; વજન કરવાનું એક સાધન. abscess. ગૂમડું, વિદ્રષિ, શરીરના ગમે તે ભાગમાં પરુ જામી જવું. a. knife. Acharya Shri Kailassagarsuri Gyanmandir absorb ગૂમડું ચીરવા માટેની છરી – રાસ્ર. abscissed. વિયેાજિત, અપચ્છેદિત. abscission. અપચ્છેદન, વિયેાજન. (૨) પર્ણ, ફળ કે ફૂલનું પતન કે તાડન. a. layer. વિયેાજન સ્તર. a. tissue. વિયે!જન પેશી. a. zone. વિયેજન પ્રદેશ. .. Absidia ramosa. ગાયને થતે ટ્રૂગજન્ય ગભૅપાત; જુએ bovine mycotic abortion. absolute નિરપેક્ષ, પરમ, શુદ્ધ. ૩. deviation. નિરપેક્ષ વિચલન. error. નિરપેક્ષ ત્રુટિ-દોષ – ભૂલ – ક્ષતિ.. a. frequency. નિરપેક્ષ આવર્તનવારંવારતા. ચૈ. growth rate. વૃદ્ધિને નિરપેક્ષ દર; ચાક્કસ સમય અને સંબંગામાં વનસ્પતિ કે તેના અંગની થતી વૃદ્ધિને ૬૨. a. humidity. અવકાશના એક ઘનફળ દીઠ પાણીની બાષ્પના જથ્થા. (૨) પાણીની બાષ્પદ્વારા થતું વાચવીય દબાણ. (૩) નિરપેક્ષ આર્દ્રતા-ભેજ, a. immunity. નિરપેક્ષ રોગ પ્રતિરક્ષા; ચેકસ પ્રકારના દર્દની સામે સમસ્ત પ્રાણીજન્નતની પ્રતિરક્ષા, જેમાં રેગેાત્પાદક સજીવની મેટી માત્રા આપવા છતાં કાઈ ફેર પડતો નથી. a. measure of dispersin. નિરપેક્ષ પ્રસરણ માપ. . scracity. અત્યંત અછતની પરિસ્થિતિ. a. temperature. નિરપેક્ષ-પરમ ઉષ્ણતામાન; a. transpiration. નિરપેક્ષ ઉસ્વેદન; વનસ્પતિમ થી પાણીનું થતું નિરપેક્ષ ઉજ્વેદન, બાષ્પીભવન. a. water require ment. એકર ઈંચના પાકની મેાસમદીડ પાર્ક શેાધેલા પાણીની સામે પાક ઉત્પન્ન કરતી જમીને બાષ્પીભવનથી ગુમાવેલું પાણી. absorb. શેષવું. અવશેષણ કરવું. absobate. અવશેષ્ય; અવશેષિત. absorbed. અવશેષિત. asoret. પાણી કે હવાને ગ્રહણ કરી પાતાની અંદર તેને વિતરિત કરનાર દ્રવ્ય, અવશેાધક, a. cotton. પાણી કે અન્ય પ્રવાહી ઔષધને શાષી લેનાર ૩. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy