SearchBrowseAboutContactDonate
Page Preview
Page 711
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Windsor... 705 winter w. strip cropping, જુવાર, બાજરી અને મકાઈ જેવા ઊંચે ઊગતા અને નીચે ઉગતા પાકને એકાંતર અને સીધી પવનની દિશામાં, પંક્તિમાં વાવવાની પ્રક્રિયા જમીન સંરક્ષણની એક યુક્તિ તરીકે પણ આ યુક્તિને ઉપયોગ કરવામાં આવે છે. w. ward. પવન વાતો હોય તે દિશા તરફ. windy.વાતવાહિત, વાતો, પવનથી ઘસડાઈ આવેલું. (૨) વાતજ, વાયુના રોગવાળું. Windsorbean. પૃથુશિમ્બી; વાયવ્ય ભારતમાં વાવવામાં આવતી એક વનસ્પતિ, જેની સિંગે શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. wine. દારૂ, મુખ્યત્વે દ્રાક્ષમાંથી બનાવેલું કિશ્વિત મદ્યાકીય પીણું, w... grape. દારૂ બનાવવાને યોગ્ય દ્રાક્ષને એક પ્રકાર. w, palm. તાડી આપતું તાડનું વૃક્ષ. wing પક્ષ, પાંખ. (૨) વનસ્પતિને પર્ણ જે સૂકે, ત્વચીય વિસ્તાર કે ઉપાંગ. (૩) ફૂલની પાશ્વીય પાંદડી. (૪) પક્ષી, કીટક અને ચામાચીડિયાનું ઊડવા માટેનું અંગે. (૫) હળની જમીન કાપતી કિનારને બહારને ખૂણે. (૬) પંખે કે ફૂંકણનું પાનું. (૭) પવનચક્કીનું પાનું. w.band. પક્ષીને ઓળખવા માટેની પાંખની આસ- પાસ મૂકેલું ધાતુ અથવા પ્લાસ્ટિકનું સાધન. w. bar. Galau 250 H24ini alien પાંખની વચ્ચે જાતે પટ્ટો. w. bay. મરઘાંનાં બચ્ચાંની પાંખ બિડાઈ ગઈ હોય ત્યારે પાંખના દંડની નીચે દ્વિતીયક પાંખનાં પીછાંને કારણે જોવામાં આવતો ત્રિકે. ય ભાગ. w. bearing. હળના પાનાની પાંખની સપાટ બાજુ, જે જમીનના સંપર્કમાં રહી ઊંડે ઊતરે છે. w. beat પાંખને ફફડાટ, પાંખને થડકાર. w. bow. મરઘાંના બચ્ચાંના ખભાની નીચે અને પાંખની આગળ પાંખને ઉપરને ભાગ. we case જંગી આવરણ અથવા કેટલાંક જંતુઓમાં ઊડવામાં મદદરૂપ બનતી પાંખનું રક્ષણ કરતી અત્ર-પાંખ, w. coverts. પક્ષીની પાંખના વળાંકને ઢાંકતાં નાનાં, પાસે પાસે આવેલાં પીંછાં. . feath s,૫ક્ષીને પાંખ પ્રદેશનાં મોટાં, પ્રાથમિક અથવા દ્વિતીયક પીંછાં, જે ઊડવામાં મુખ્ય પાંખના ભાગ બને છે. w. finisher, પક્ષીની પાંખમાંથી પીછોને દૂર કરવાનું સાધન. w. front. પક્ષીના ખભા આગળ તેની પાંખની ઉપલી ધાર-કિનારી. w, louse. પક્ષીની પાંખમાં પડતું જ જેવું જતું. જ. seed. સયક્ષબીજ. . sheath, yail wing case. w. spread, પક્ષીની પાંખનું માપ. (૨) પાંખ પહોળી થાય ત્યારે એક પાંખના છેડાથી બીજી પાંખના છેડા સુધી તેને વિસ્તરેલ ભાગ. w. stroke, પાંખને ફફડાટ. winged. પંખાકાર. (૨) સપક્ષ, પાંખવાળું, w, furrower- અપક્ષ ચાસ પાડનાર સાધન. w. fruit. સપક્ષ ફળ. wo pea. ચાર માટે ઉગાડવામાં આવતી વનસ્પતિ. w.petiole. પાંખાકાર પર્ણદંડ. w. seed. સપક્ષ બીજ. w. yang, સફેદ રતાળું. winnow. પવન કે કૃત્રિમ રીતે પવનને સપાટ આપીને તરા-ભૂસાથી દાણાને દટાં પાડવાં – ઊપણુવાં. (૨) ચાળી તથા વીણુને હલકા દાણું અને ભયાથી મુખ્ય દાણાને છૂટા પાડવા. winnower, ઊપણનાર, ઊ૫ણવાનું સાધન અથવા મંત્ર. winter ure za cela qaar *d, હેમંત, શિયાળે. (૨) શીત અને ઉત્તરધ્રુવ પ્રદેશમાં વર્ષો દરમિયાન આવતી ઠંડી ઋતુ. W. annual. શિયાળાની શરૂઆતમાં અંકુરિત બનતી વર્ષાયુ વનસ્પતિ, જે વસંતના પાછલા ભાગમાં કે ટીમની શરૂઆતમાં મરી જાય છે. W.Banana. ફીલું, પીળી છાલ અને લાલ અને કુમળા ગરવાળું એક પ્રકારનું સફરજન. w. crop. શિયાળુ પાક, શિયાળુ ફસલ. we cultivation,શીતકાલીન-શિયાળ ખેતી. જ. dormancy. શીતનિકાળતા, શીત સુષુપ્તાવસ્થા. (૨) શિયાળાની સુષપ્તાવસ્થા. w. fallow. શિયાળા દરમિયાન પડતર રાખવામાં આવતી જમીન. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy