SearchBrowseAboutContactDonate
Page Preview
Page 706
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir white... 700 white... છે. wh. eggs, બલામી કરતાં સો કોચલાવાળાં ઈડ. Whfaced Blacle Spanish. એનેમલ જેવા સફેદ મેં, ચળકતાં, લીલાશ પડતાં પીછાં, સફેદ ચામડી ધરાવતા ભૂમધ્ય પ્રદેશમાં થતાં મરઘાને એક પ્રકાર; મોટા ભાગે પ્રદર્શન માટે તેને ઉછેરવામાં આવે છે. wh.fibrous.tissue. સફેદ તંતુક પેશી. wh. fish meal, સફેદ મછીનાં માથા ને હાડ.. કોને 280 ફે. ગરમીમાં 10 કલાક કાઈ વાસણમાં તપાવી તેની બનાવવામાં આવતી એક વાનગી, જેમાં 55 ટકા પ્રોટીન, અને 25 ટકા ખનિજ દ્રવ્ય હોય છે અને જેમાં પ્રજીવક એ, બી અને ” સારા પ્રમાણમાં ધરાવે છે. wh. flowered gourd, દૂધી. (૨) ઉત્તર ભારતમાં થતો અગત્યને આરોહી વેલે, જેનું ફળ – દૂધી શાક તરીકે ખાવામાં આવે છે, જેમાં પ્રજીવક “બી” હેચ છે, તથા જે ગરમ, ભેજવાળા હવામાનમાં થાય છે. wh. dy. સફેદ માખી. wh. gourd, એક રાહી વેલ, જેનાં ફળનું શાક થાય છે, પાકાં ફળની પૂરી બનાવવામાં આવે છે. ફળમાં પ્રજીવકે એ, બી” અને “સી” હોય છે. મેદાની પ્રદેશ અને સહેજ ઊંચી ભૂમિમાં તે ઊગે છે. wh. gay. લગભગ વાળ વિનાનાં કેટલાંક પ્રાણીઓને ભૂખરે રંગ. wh. grub. સફેદ ડાળ, ઘણ નામનું બટાટા, ડાંગર, શેરડી અને મકાઈને નુકસાન પહોંચાડનાર, Phyllobhaga longibennis Bl; flobotrichia longipennis Bl; Xylotrupes gideon L; Anomala polita Bl; A. ragosa, 4. dimidata Hope; Lachnosterra consanguinea Blanch. ઈ. નામનાં જંતુઓ, જે જમીનની હેઠળ વનસ્પતિને કાપે છે, તેનાં કદ અને સફરજન, પિઅર, પ્લમ, પીચ, ચેરી ઇ. જેવાં ફળમાં દર બનાવી તેમને રસ ચૂસે છે. wh. gr. of ground nut. મગફળીમાં પડતા ડળ. wh. gulmohar. સફેદ ગુલ મહેર. wh. jute. ભારતમાં શણ ઉમા- ડતા વિસ્તારો પૈકી પોણા ભાગના વિસ્તા માં, તેમાં પણ ખાસ કરીને ૫. બંગાળ, આસામ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓરિસામાં થતા શણને એક પ્રકાર; તે નીચી અને ઊંચી એમ બંને પ્રકારની જમીનમાં ઊગે છે. wh. leghorn. વાઈટલઘોર્ન પ્રકારની મરઘાંની ઊંચી ona. wh. lorrel. 141 $2. wh. lotus. કમળકાકડી, કમલાદિ કુળનું Nymphaca nouchali Burm f. (Syn.N. pubescens Willd; .N.lotus Hook f. & Thoms; N. lotus var. pubescens Hook f. & Thoms.]. નામનું સફેદ કમળ; જેનાં શિફકંદ કમળ કાકડી કહેવાય છે. whilupine. Lupinus albuy L. નામની વનસ્પતિ, જેને ચારો અને લીલું ખાતર બને છે. wh. mangrove. (aqla; Avicennia officinalis L. [Syn. A. tomentosa Jacq; 14. resinifera Forst.). નામનું કરામંડલ કાંઠા ૫૨, સુંદરવન અને આંદામાન નિકોબારમાં ઊગતું એક ઝાડ, જેની છાલનાં ચામડાં કમાવવામાં આવે છે. wh. matter.221463. wh-Mulberry. સફેત શેતૂર; શેતુર કુળનું મૂળ ચીનનું, Morus alba L. નામનું પાનખર ઉત્તર પ્રદેશ, પંજાબ અને કાશમીરમાં છાયા હેઠળ થતું અલ્પાયુષી પાનખર ઝાડ; સૂકા વિસ્તારમાં પણ તેને સિંચાઈ આપીને ઉગાડી શકાય છે. તેનું કાષ્ઠ બળતણ, ઓજારના હાથા, ખેતીવાડીનાં ઉપકરણે, island of a flize 0441190101 $1441 આવે છે. તેનાં પાન ચારા તરીકે તથા રેશમના કીડાના ખેરાક તરીકે ઉપયોગી બને છે; અને તેનું ફળ શેતૂર મીઠા સ્વાદવાળું ખાઈ શકાય તેવું હોય છે. wh. mustard. સફેદ રાઈ; Brassica hurta Moench (Syn. B. alba (I) Boiss]. નામને તેલીબિયાને પાક, જે મોટાભાગે ઉત્તર પ્રદેશમાં ઘઉં અને ચણાના પાકની સાથે ઉગાડવામાં આવે છે, તેને એક સરેરાશ ઉતાર 500 For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy