SearchBrowseAboutContactDonate
Page Preview
Page 696
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir water 690 water w, boatman. એક પ્રકારનું જળ. વાસી જતુ. w borne. જળ-વાહિત. w, bound, જળ-આધિ. જ. buffaloe. 21-4131. w. can. પાણી ભરેલો ડગે. જ. chestnut, asusi; Trapa bispinosa Roxb. નામની જલીય વનસ્પતિ; કાચા શાંગડાં નરમ, અને મીઠાં હોય છે; તે કાચા, ઉકાળીને કે સેકીને ખાઈ શકાય છે. વાનસ્પતિક પ્રજનનથી તે ઉગે છે, ઝડપથી વધે છે અને પાણીની સમસ્ત સપાટી પર છવાઈ જાય છે. સુકાયેલાં શીગડામાંથી કાંઇ મળે છે, તેને લોટ હિંદુઓના પર્વના દિવસે ઉપવાસમાં ખાવામાં લેવામાં આવે છે. (૨) કારમીરમાં થતાં એક પ્રકારનાં શીગડાં ખાઈ શકાય છે. જન્મ coconut. ગળ$0; Nipa fruticans Thunb. 1170 સુંદરવન અને આંદામાનમાં થતી ભૂસ્તરી નાળિયેરી જેવું વૃક્ષ, જેના પાન છા૫રાં કાવવા, હટ અને ટોપલા–ટાપલીઓ, સાડીઓ અને સિગરેટનાં આવરણ બનાવવા માટે ઉપયોગી છે. તેની પુષ્પ મંજરીમાંથી શરા દ્રવ્ય મળે છે. જન્મ conservation જળ-સંરક્ષણ. (૨) ઉપયાગમાં લાવી શકાય તે રીતે પાણીની કરવામાં આવતી બચત, તેનું સંરક્ષણ અને પુનઃપ્રાપ્તિ. . content. જમીનર્મા રહેલું-ભૂગર્ભ પાણી, ઉપલબ્ધ અથવા મળી શકતા પાણીને જશે, પ્રમાણ. (૨) કાઈ પણ દ્રવ્યના શુષ્ક વજનના ગુણોત્તરમાં તેમાં રહેલા પાણીને જથ્થ. we couch. કોદરી, મેટી કોદરી, જંગલી કાદરી. . course, જળ-નલિકા, પાણીની નીક, પાણીનાં ઘેરિયાં. . cress બાહ્મી સાગ, પાણી સાગ, ભાજી; Nastanium fantanum Aschers; Rorippa nasturtium-aquaticum (L.) Hay. ek, Nasturtium officinale R. Br.]. નામની સ્વચ્છ, ઠંડા, છિછરા પાણીમાં થતી શાકીય વનસ્પતિ, જેનાં લીલાં પાનની ભાજી બનાવીને ખાવામાં આવે છે. w, culture. જળ સંવર્ધન. (૨) માટીના માધ્યમ વિના પાણીમાં વનસ્પતિ કે છોડ ઉગાડવો. (૩) વિશાળ અર્થમાં બાલુ (રેતી) સંવર્ધન પણ થાય છે. જુઓ Hydroponics. w. cushion. With અથવા પાણીના બાંધકામમાંથી છલકાઈ જતા પાણીના સીધા મારાનું જોર નરમ કરવા જાળવવામાં આવતે જળ સંચય. w. dispersible powder.2454 દ્રવ્યવાળું જંતુદન સંજન, જેને એક ઘટક પાણીમાં નિલંબિત હોય છે અને જેને છંટકાવ કરવામાં આવતો હોય છે. આ સજનમાં સક્રિય ઘટકનું મેટું પ્રમાણ હોય છે. w. dropwort. Oenanthe javanica (Bl.) DC. (Syn. 0. stolonifera DC.). કારમીર પંજાબ અને આસામમાં થતી દીર્ધાયુ શાકીય વનસ્પતિ, જેનાં કુમળા અંકુર મસાલા તરીકે કામમાં આવે છે. જ. economy. oren 049221. w. equilibrium. oyun Hugai. w. equivalent. ovu gruis. w. eroson, પાણીના કારણે જમીનને લાગત ઘસારા. wwfountain. પાણીને કુવારે. (૨) મરઘા-બતકાં કે તેવાં નાનાં પક્ષી અથવા પ્રાણીને પાણી પીવા માટે કરવામાં આવતી વ્યવસ્થા, જેનાં ૨કાબી જેવા પાત્રમાં એક સરખી સપાટી જળવાઈ રહે તે પ્રમાણે તેમાં સતત ચાલુ રહેતી પાણીની આવક. . furrow. જળ ચાસ; ઊંચા કયારાની વચમાં સિંચાઈ માટે અથવા જળ નિકાલ માટે કરવામાં આવતી નીક કે નાળી. જ. gate. જળ ધા૨, વધારાના કે નકામા, છલકાતા પાણીને નિકાલ કરવા માટે દરવાજે. we gauge. પાણીનું સ્તર, પાણીની સપાટી માપવાનું સાધન; કાઈ પણ જળાશયમાં રહેતા પાણીની સપાટી માપવા માટે ઊભું કરવામાં આવતું અંશ દર્શાવતું અંશાંકિત સાધન.(૨) સંવૃત જળતંત્રમાં પાણીનું દબાણ માપવાનું સાધન. (૩) ખુલ્લી નાળીમાં પાણીનું સ્તર માપવાનું કોઈ પણ સાઘન. w grass. સામે તૃણ. w... gully. જળ For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy