SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir trend 654 trce અાવતી નથી, જેને રાખી મૂકતા આથો આવતો નથી, અને ખાણ પદાર્થોને મિષ્ટ બનાવવાના જે કામમાં આવે છે. (૨) કેટલીક વનસ્પતિના રસની ચાસણ અથવા મીઠે રસ. tread. જમીન પર રહેતે પૈડા અથવા ટાયરને ભાગ. (૨) છેડા વિનાને ફરતા ટ્રેકટરને પટે. treat, માં પ્રાણી કે વનસ્પતિની સંભાળ લેવી–માવજત કરવી. (૨) જમીન, વનસ્પતિ કે પ્રાણીમાં પરિવર્તન લાવવા કે તેને અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતું ચોકસ રસાયણ અથવા હાથ ધરવામાં આવતી પ્રક્રિયા. treatment, માવજત, ઉપચાર, ઉપાય, સંપ્રયોગ. (૨) ઇચ્છવાયોગ્ય પરિવર્તન કે ફેરફાર લાવવા માટે વનસ્પતિ, જમીન કે પ્રાણુઓની કરવામાં આવતી માવજત, tr, empirical અનુભવસિદ્ધ ઉપચાર. tr. mean. સરેરાશ માવજત, treble superphoshate, 01431 એટલે ડબલ સુપરફાસ્કેટ, tree. ઝાડ, વૃક્ષ, પાદ૫. (૨) એક જ ટકા આપતા કાછિત પ્રકાંડ અથવા થડ ધરાવતી, જમીનથી થોડે ઊંચે સુધી શાખા ન હોય તેવી દીર્ધાયુ વનરપતિ. tr. age, વૃક્ષવય. (૨) બીનું અંકુર થાય અથવા કલિકાસર્જનથી વાનસ્પતિક વિકાસ સધાય ત્યાં સુધીની વનસ્પતિની સમયઅવધિ. tr. basin, ઝાડ માટેનું પાણી સંગ્રહાયેલું રહે તે માટે તેની આસપાસ કરવામાં આવતે છીછરો મેળ ખાડો. tr, caliper, ઝાડના થડને વ્યાસ. tr. cotton. Gossypium arboreum L. (Syl. G. nanhing Meyen; G. indicum Tod G. neglectum Tod.]. નામની કપાસ, રૂ, દેશી કપાસ, દેવકપાસ, ઈ. નામે ઓળખાતી, તતુ માટે ભારતભરમાં ઉગાડવામાં આવતી વનસ્પતિ, જેમાં વર્ષાયુ તથા દીર્ધાયુ છેડાને પણ સમાવેશ થાય છે. આ પ્રકારના ભારતભરમાં અનેક છેડ થાય છે. tr, fruit, પીચ, સફરજન, કરી, ચીકુ છે. જેવા વૃક્ષનાં ફળ. tr. injection. ઝાડને મારી નાંખવા, તેને થયેલા કોઈ રાગને ઉપચાર કરવા, તે પર થતાં કીટનું નિયંત્રણ કરવા અથવા તેની હરિતહીનતા દૂર કરવા, તેના રસમાં કરવામાં આવતા વિશિષ્ટ રસાયણને અંતઃક્ષેપ-ઈજેશન. tr.lettuce. ૫. બંગાળ અને દ. ભારતમાં થતું એક નાનું ઝાડ, જેનાં પાન શાકભાજી તરીકે ઉપગમાં લેવામાં આવે છે. tr. melon. પપૈયું. Tr. of Heaven. અરડૂસે; dilanthus excelsa Roxb. 1H 313, જેના કાષ્ટની દીવાસળીઓ અને વર્તમાનપત્ર માટેના કાગળે બનાવવામાં આવે છે. આ ઝાડ 40-50 ફૂટ સુધી વધે છે, અને મેટ ઘટાપ ધરાવે છે. તેના પાન ઘેટાં, ઢા૨ અને બકરાને ખવડાવાય છે, અને જે પવનને રોકવા તથા જમીનને જકડી રાખવા માટે ઉગાડવામાં આવે છે. tr. onion, at top onion. tr. paint, ઝાડને આપવામાં આવતો રંગ, tr. plantatiou. qui 1981. tr. pruner વૃક્ષનાં અંગને કાપવા માટેનું લાંબા વાંસ કે દંડને છેડે ધારદાર પાનું, અંકે ઈ. ધરાવતું, દેરડાને જોડેલું સાધન. tr. ripe. ઝાડ પર હોય ત્યારે જ પાકેલું (ફળ); વૃક્ષ-પક્વ (ફળ). tr, stool. કાપેલા ઝાડનું સમતલ કે. tr, sugar. મેપલ નામના ઝાડની શર્કરા, વૃક્ષ-શર્કરા, tr, surgery. ઝાડની, તેને કાપી-પી, ઘાન કરવામાં આવતી ચિકિત્સા, છંટકાવ ઇ. જેવી શસ્ત્રક્રિયા, tr, tomato. નીલગિરિમાં થતું, અંડાકા૨ ફળ ધરાવતું નાનું, નાજુક ઝાડ; જેના ફળને ગ૨ નારંગી રંગને તથા બી કાળાં હોય છે; જે ફળને કાચાં અથવા ૨ ધીને ખવાય છે અને જેને મુરબ્બો પણ બનાવવામાં આવે છે. બી વાવીને અથવા કલમ કરીને આ વૃક્ષને ઉગાડવામાં આવે છે. ઝાડ દીઠ વર્ષ દરખ્યિાન 40 રતલ ફળ ઉતરે છે. tr. top. ઝાડને For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy