SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org susitared... sustained yield management. કાયમ માટે, વાર્ષિક અથવા આધિક ઈમારતી લાકડું અને અન્ય વન્ય પેદ્વારા મળી રહે તેવી જંગલના કાઈ ઘટકની વ્યવસ્થા. sustenance. જીવન નિર્વાહને ગુણ્, ખારાક. suture. સિવની, સંધિરેખા, ટાંકા. (૨) ખસી ન શકે તેવા બે ભાગેા જોડાયેલા હાય ત્યાં ભાગળની સંધિરેખા. (૩) પાતળી તાંત, રેશમના દોરા કે તારથી, શસ્ત્રક્રિયા ખાદ ચીરવામાં આવેલા અંગાને ટાંકા ઈ જોડી દેવામાં આવે તેવી સ્થિતિ. (૪) વનસ્પતિવિજ્ઞાનના જોડાણની અથવા સ્ફોટન રેખા. (૫) અષ્ટિફળને અનુદચ્ કુલાવે! (૬) સ્ત્રીકેસરની સંધિ રેખા. Suvarnarekha. સુવર્ણરેખા નામની આન્ધ્રની કરી. swab. કપડાનું ઝાડું; સાફ કરવા માટેના સાધનમાં દ્રાવણ ભરાઈ રહે તેવી વ્યવસ્થા. swallow.(૧) ગળવું. (૨) ચકલી. swwart. દોરડાં થઈ શકે તેવા રેસાવાળી વનસ્પતિ. swamp. આર્દ્ર, છિદ્રાળુ, કળવાળી જમીન, (ર) કાયમી કે લાંબા સમય સુધી પાણી ભરાઈ રહે અને ઉપર વનસ્પતિનું વ્યાવરણ હોય તેવી કુદરતી જમીન,.sw. cabbage. કલમી સાગ. Ipomoea aquatica Forsk. [Syn. I rehtans Poir. non Convolvulus reptans L.]. નામને જલજ, મધ્યમકદ, સુંવાળાં પાનધારી સદારિત વનસ્પતિ, જેને જમીન અને જલના સંરક્ષણ માટે વાવવામાં આવે છે. s. oak, Casuarina sube rosa Ott. & Diet. નામની નીલગીરીમાં થતી વનસ્પતિ, જેની છાલ ચામડાં કમાવવાના કામમાં આવે છે. ડw. soil. અનૂપ, કળણવાળી જમીન. swan. હંસ. swarm, મધમાખાનું ઝુંડ. (૨) જંતુઓ, પક્ષીઓ, નાનાં પ્રાણીઓ ઇ.નું જથમાં કરતું ઝુંડ. (૩) સમૂહમાં જોવામાં આવતા સૂક્ષ્મ જીવે. (૪) એક મધપૂડામાંથી બીજા 616 Acharya Shri Kailassagarsuri Gyanmandir SW... મધપૂડા તરફ જતી મધમાખીએ. sw, catching. ઝુંડને પકડવું. sw cell મધમાખની રાણી દ્વારા મધપૂડાના તળિયે, બચ્ચાં પેદા કરવા રચાતા ખંડ. sw.spore. કશાથી પ્રચલન પામતા અલિંગી પ્રજનન કોષ; ચલખીજાણુ જે Zoospore ચલકાષ તરીકે ઓળખાય છે. swarmer. ચલ ખીજાણુ, ચલજન્યુČospore. swarming caterpillar, જથધારી ઈંચળ; Spodoptera mauritia Boisd. નામની ડાંગરને મુખ્ય કીઢ, જે જુવાર, મકાઈ, ઘઉં, જવું, શેરડીમાં પણ પડે છે. રાતના આ કીટ આ પાકને હ્રાતિ પહેાંચાડે છે, તેનાં પાન ખાચ છે, અને વનસ્પતિને પાન વિલ્હેણી બનાવી દે છે. swath. કર્તક કે કાપણીયંત્ર દ્વારા પાકના કાપવામાં આવતા પટા; કાચા પછી રહેવા પામેલી ઘાસ અથવા ઘઉંની કિનારી અથવા એક પટી પરથી પાક લીધા બાદ ખાલી પડતી જગ્યા, sw-cured. સાક્ કરવા માટે ખાલી જગ્યામાં રહેતા (શ્વાસ કે અન્ય પાક), sweat. પ્રાણીના દેહનાં છિદ્રોમાંથી નીકળતા ભેજ, પરસેવા, sw. gland. પ્રસ્વેદ ગ્રંથિ. સ્કંધના સ્નાયુને For Private and Personal Use Only sweeny, ઘેાડાના અપક્ષય. sweep. વિસર્યાં, પ્રસર્યં. sweet. મીઠું, મધુરું. sw, acacia. શિકાકાઈ. s. basil, મરવા, રેન, તકમરિયા, sw. bread. પ્રાણીના દેહની ચૌવનાસ્ત અને અન્યાશયની ગ્રંથિએ, sw. cherry. Prunus avium L. ગિલાસ નામે ઓળખાતું કાશ્મીર, કુલ, કુમાઉ અને હિમાચલ પ્રદેશમાં થતું ગાળ ચેરી નામનાં ફળનું પાનખર ઝાડ. sw. clover. વનમેથી રણમેથી. Melilotus indica All. Sy. Mparliflora Desf,]. નામને પંજાબ, અને ઉત્તરપ્રદેશમાં થતા રખિપાક, જે જવ અથવા ઓટની સાથે મિશ્ર પાક તરીકે
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy