SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org basidial fungi b. basidial fungż. પ્રકણીફૂગ. basidio. પ્રકણીઅર્થસૂચક પ. mycetes. એક પ્રકારની પ્રકણી ફૂગ, b. lichen. પ્રકણી શૈવાક. h. phore. પ્રકણીધર. h. spore. પ્રકણી બીનણુ. basidiun. પ્રકણીધર. (ર), કેટલાક પ્રકારની ફૂગનું પટ્ટી કે પટ્ટી વિનાનું અલિંગી પ્રજનન અંગ. 56 basil. તુલસી. basin. પાત્ર, પાણી રાખવા માટેને ખાડા; ઝાડને પાણી મળી રહે તે માટે જમીનમાં કરાતા ખાડા, કથારી. (ર) નદીનું પાત્રે. h. irrigation. ફળ બાગની સિંચાઈ પદ્ધતિ, જેમાં કચારા કરી તે દ્વારા પાણી અપાય છે. . ister. ઓછા વરસાદ અને સૂકી ખેતીના વિસ્તારમાં ઉપયેગી આજાર, જે વડે કચારીએ બનાવી, વરસાદનું પાણી સંઘરવામાં આવે છે. basini bans. ગરમ પ્રદેશમાં થતા વાંસ. basipetal, અધરાભિવૃદ્ધિ, ટોચથી તળ તરફ વિકાસ પામતું, તળાભિસારી. . succession. અધરાભિવૃદ્ધિ ક્રમ, basket brooder. સાધારણ ધૂમટ આકારની ટાપલીમાં ઈંડાં સેવવાની યુક્તિ, જેમાં, ટાપલીના તળિયે કાથળાનું કાપડ કે સિમેન્ટનું અસ્તર કરી ટોચ સુધી ખુલ્લું રાખવામાં આવે, જે દ્વારા સેવવા માટેના દીવાને ધૂમાડા ચાયા જાય છે. b. planting. ટાપલા-ટોપલીમાં કરાતી વાવણી. basna. Sesbania grandiflora L. Pers. (Rohinia grandiflora L. Agati grandiflora Desv.. ગુજરાત, યુ. બંગાળ, અન્ધ્ર પ્રદેશ, તામીલનાડુની વનસ્પતિ, જેનાં ફૂલ, ફળ, પાનની શાકભાજી થાય છે, અને જે નાગરવેલને ટકા આપે છે. Basrai dwark. વામન કેળાં કે મેારિશિયસ કેળાં જેવી કેળાંની એક જાત. કેળાંની લૂમનું વજન 6 રતલ જેટલું અને કેળાંની સંખ્યા 130 હેાય છે. Bassia butyracea Roxb. મહૂડા; ઉત્તર પ્રદેશ અને બિહારનું મારું ઝાડ Acharya Shri Kailassagarsuri Gyanmandir batavi nimboo જેનાં ફૂલ ખવાય છે, અને જેન બીનું તેલ રસાઇમાં વપરાય છે. છાલ રંગવાના કામમાં આવે છે. B. elliptica Dalz. ભારતીય ગટ્ટાપર્ચાનું પશ્ચિમઘાટ, ઉત્તર કાંકણ અને તામીલનાડુમાં થતું ઝાડ, જેન! બીનું તેલ સાબુ બનાવવા તથા દીવાબત્તીના કામમાં આવે છે. B. latifolia Roxb. મહુડ્ડા. B. longifolia L. મા. bast. કેટલાંક ઝાડની અંતઃસ્થ તંતુમય છાલ. (૨) અન્નવાહિની. b. soft. નરમ છાલ. b. fibre. છાલમાંથી મળતે રાણ જેવા ઉપયાગી રેસે. bastard cedar. રૂદ્રાક્ષ. Guauma tomentosa Kunth. નામનું મૂળ અમેરિકાનું પણ હવે પ. બંગાળ, બાન્ધ્રપ્રદેશ અને તામીલનાડુમાં થતું ખાદ્ય ફળનું ઝાડ, જેના તંતુના ઉકાળા શ્રી બનાવવામાં ઉપયેગી અને છે. bastard myrobalan. બહેડા, જુએ belleric myrobalam. bastard oleaster. રૂદ્રાક્ષ કુળનું Elaeagus latifolie મેં. નામનું સદા હરિત ઝાડ કે ભ્રુપ, જેનાં ફળ પાકતાં ખાઈ શકાય છે. bastard tree. Erythrine variegala L. var. orientalus (L.) Merr. (E. indica Lamk.). નામનું આસામ, તામીલનાડુ, એરિસા, આંદામાન અને વિકાબારમાં થતું ખાદ્યફળ અને ખીનું ઝાડ, જેની છાલના રેસાનાં દોરડાં બને, ફૂલમાંથી લાલરંગ મળે, અને જે વાડ માટે વવાય છે. bat. ચામાચીડિયું, ત્વષ્પક્ષ શ્રેણીનું સસ્તન પ્રાણી. b. guano, ચામાચીડિયાંની સડેલી ધારનું ખાતર. Bata. Labeo bala, bhangen bata, raj poda, raj bala ઇ. નામધારી છુ ફૂટ લાંખી કાર્ય પ્રકારની માછલી. Batatas ellis, શક્કરિયું. Batavian orange. એક પ્રકારની મેાસંખી. batavi nimbco. નારંગવર્ગનું, Citrus maxima (Burm.). Merrill (C. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy