SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org stuck... કરવામાં આવેલા સ્થાન ભાગળના કંધના પાચ ભાગને કાપવામાં આવે છે. ખાદ કાપવાળા ભાગને મીણથી બંધ કરી દેવામાં આવે છે. stubbing. સખત કાર્ય કરવાના કારણે ઝાડના ઘસાતા પાછળના ભાગ, stubble. પાકને લણી લીધા પછી પાકના રહી જવા પામતા તળ ભાગ, , st. bottom. ભૂમિ. st. crop. આગલી મેાસમનાં ઠૂંઠાંમાંથી થતા પાક., st mulch. ખી વાવવા માટે કચારી બનાવવામાં આવે ત્યારે અથવા તે અગાઉ, જમીનને તસ્થાને રહેતાં પાકનાં હૂંડાં અથવા પાકના અવશિષ્ટ ભાગે!, st. parer. ઠૂંઠાં કાપનાર, stuck yolk, ઈંડાની દીવાલને જરદી ચાંટી જવા પામી હોય તેવી ઈંડાની સ્થિતિ, જે ઈંડું બગડી ગયું છે તેની નિશાનીરૂપ છે. stud. નર યાડા અથવા ધેડા અને ઘેાડીને એલાદ માટે અથવા સવારી, શિકાર અથવા ઘેાડદોડની રમત માટેને સમૂહ. ઓલાદી નર ઘેાડા. st, farm, એલાદી ફાર્મ. નરના ઉછેર અને એલાદ માટેનું st. flock, ઓલાદના હેતુ માટે ભાવિ નર ધેટા મેળવવા માટે ચૂંટેલી ઘેટીનું ધણ. st. mating. મરધા-બતકાના વાડામાં ઓલાદની સુધારણા માટે નર અને માદાના જુદા જુદા વાડા રાખવા, પરંતુ મહાના વાડામાં નરને સંયુગ્મન માટે મેકલવામાં આવે છે, જે હેતુ પતી ગયા પછી નરને પાછા તેના વાડામાં માકલી દેવામાં આવે છે. st. ram, એલાદના હેતુ માટેને ધેટા, stamp. ઝાડને કાપી લીધા પછી બાકી રહેતા તેના તળનેા ભાગ, ઝાડનું ઠૂંઠું. st—to. વાવવા માટે મૂળ અને પ્રરાહના છે. કરવે, stumping. કાછીય વનસ્પતિ અથવા કાષ્ટ્રીય ક્ષુપના પ્રરાહના મૂળને ઉગાડવાની પદ્ધતિ, જેમાં જમીનના તળ પરના જૂના પ્રરહને દુર કરવામાં આવે છે. રતી ઇના ઢેર મનાવવામાં આવે છે. stunt. Men અથવા વનસ્પતિના 605 subbaric... પ્રવાહને કુંઠિત બનાવવા; વામન વૃદ્ધિ. stunted. અવરેાધિત, કુંતિ. (૨) વામન. st, growth, કુંઠિત વૃદ્ધિ. stupeous. લાંબા, ઢીલા ભીંગડાવાળું. stupor. આળસ, સુસ્તી, અંશત: બેશુદ્ધિ; ગભરાયેલી અવસ્થા. sty. ડુક્કરના વાડા, ડુક્કર રાખવાનું સ્થાન, શર શાળા. (૨) લાંખા વાળવાળું, ગુચ્છાવાળું. style. અંડાશય અને પરાગનયન વચ્ચેના સ્ત્રીકેસરને લાંબા ભાગ; પરાગવાહિની, સ્ત્રીકેસર ચર્ચાને અંડારાય અને પરાગાસનને જોડતા ભાગ. (૨) લાંબું અણિવાળું (ગમે તે સાધન કે ઉપકરણ). stylet કિકા. style. Stylosanthes guianesis ઠે. નામનું બ્રાઝિલના રજકા તરીકે ઓળખાતું, બિહારમાં ઉનાળામાં ઉગાડવામાં આવતા ધાસચારા; તે દીર્ઘાયુ, શિમ્મી વર્ગના, આવરણ માટેની વનસ્પતિ તરીકે પણ ઉપયેગમાં આવે છે; ખી વાવીને તેને ઉગાડવામાં આવે છે. Styrax benzoin Dryand. લુખાન: મૂળ મહાચાનું એક ઝાડ, જેમાંથી ગમ બેન્ઝાઈન મળે છે, અને તેમાંથી મેન્ગેઈન ઍસિડ બનાવી શકાય છે. Suada fiulicosa (L.) Forsk ex Gmel [Syn. Cinemopodium fruticosus L.]. લેનિયા નકસન, પંજાબ અને રાજસ્થાનમાં થતું. ધાસચારા, S. maritama (L. Dumost. તુણા, લક્ષ્ણ, ખારીલા નામની વનસ્પતિ. S. udifera Mog. મેરસ નામની વનસ્પતિ. sub – ૬૫ અર્થ - સૂચક પૂર્વેગ. subacute. તીવ્ર અને દીર્થંકાલીન (રેગ વચ્ચેની અવસ્થા). subapocarpus. ઉપવિલગ્ન, પેટાવિલગ્ન. Acharya Shri Kailassagarsuri Gyanmandir subaerial. ઉપર્હવાઈ, ધરતીથી સહેજ ઊંચે (ઊગતું). subaborescent. કંઈક વૃક્ષસદેશ. subartisan well. ઉપ - પાતાળ કૂવે. subbaric rock. 50 થી 60 ટકા For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy