SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 584 sphacelate અથવા શુક્રગથિને લગતું. sp. cord. દુષણ કાષમાં વૃષણને રાખનાર રજુ જેવી રચના, જેમાં શુક્રવાહિની, રક્તવાહિની, વૃષણની ચેતા અને નાને! સ્નાયુ ઇ. આવેલા હોય છે. spermatids. પ્રાથમિક શુક્રાષમાંથી અનેલા ચાર શુક્રકોષ, જેનું આકારીય પરિવર્તન થયા બાદ પકવ શુક્રાણુ અથવા વીર્યં બને છે. spermatism. વીર્યાત્સર્જન. spermatium. શુક્રધાનીમાંને ખીન્નણુ, જે નરજન્યુ તરીકે કામ કરે છે. spermatization. શુક્રીકરણ, sperma tocyte. શુક્રમાતૃકાષ. (ર) પ્રાણીઓમાં નરજન્યુના વિકાસમાં પેદા થયેલા કાષપૈકીના એક કાય. spermatogenesis. શુક્રાણુના વિકાસ. spermatogonia. શુક્રાણુધાની, શુષર, શુક્રષાની. (૨) પ્રાથમિક પુંજન્યુ કોષ, જે સામાન્ય અર્ધીકરણના પરિણામે પ્રાથમિક શુક્રમાતૃકોષનું નિર્માણ કરે છે. Spermatology. શુક્રાણુવિજ્ઞાન. spermatophore. પુંજન્યુધર, શુક્રાણુ-પુજન્યુ ધરાવતા સંપુટ. spermatophyta. બીજધારી વનસ્પતિ. spermatozoa (બ.વ.). spermatozoon (એ.વ.). પ્રાણીઓના પરિક્ષકવ પુંજન્યુ કાષ, આવુંજ નિમ્ન વનસ્પતિનું તત્ત્વ. sperm -mother cell. શુક્ર-માતૃ કાષ. spermogonium. શુક્રધાની, શુક્ર૪ર. (ર) ફૂગમાં નર પ્રજનન અંગ. sphacelate. પેશા મૃત્યુ કે પેશી ક્ષીણતાના પ્રભાવ. Sphacelotheca cruenta. જેનસન ઘાસના રોગ કરનાર એક કીટ. Sph. destruens. ખાજરી વર્ગના ધાન્યમાં અંગારિયાના રોગ કરનાર કી. Sph. reiliana. ોનસન ઘાસમાં અંગારિયાને રાગ ક્રુરતાર કીઢ, Sph. sorghi. જોનસન શ્વાસ અને જુવારમાં શગ કરનાર કી. Sphaeranthus indicus L. ગોરખ મુંડી, ખેાડિયા કલ્હાર, sphagnum. મેઢા પ્રમાણમાં ભેજને Acharya Shri Kailassagarsuri Gyanmandir spika સંઘરવા માટેની ક્ષમતા ધરાવનાર પાનની સંરચના ધરાવનાર એક પ્રકારની લીલ, જે ઉછેરગૃહના કર્મચારીએ અને વિતરકા માટે ખૂબ જ ઉપયાગી છે, અને જે moss peat sphagnum moss. તરીકે પણ ઓળખાય છે. Sphenarches caffe L. નામની નાની રામિલ ઈચળ, જે પેટાક્ષાદિકુળની વનસ્પતિને ખાઈને જીવે છે, sphenoid. ખાપરીના તળિયાના હાડકા જેવું, ફાચર આકારનું. Sphenoptera gossypai G. કપાસમાં પડતા કીટ. Sph. perrotecti, મગફળીના પ્રકાંડના કારતા કીટ spherical.ગેાળાકાર. spheroid. ગોળાકાર પરંતુ તદ્ન ગાળ નહાય તેવું. spherulite કેટલાક રૌલાના ઘટક જેવા કાચિત ગેાલક. sphincter muscle. સંકાચક સ્નાયુ. (ર) ગાયના આંચળના નીચલા છેડે જોવામાં આવતે સ્નાયુ, જેને દબાવતા દુગ્ધવાહિનીની ઉધાડ–વાસ થાય તેવા પ્રકારના રંધ્ર-છિદ્રને બંધ કરનાર વીંટી જેવે! સ્નાયુ. (૩) મૂત્રવાહિનીમાં આવેલે સ્નાયુ, જેની ઉઘાડ-વાસ મૂત્ર-સ્રવણમાં મદદ રૂપ થાય છે. sphygmus. નાડી, નાડીને ધબકાર. spicate. કીવત્ spice. મસાલા; ખારાકી દ્રવ્યાને સુવાસિત બનાવનાર, લવંગ મરી, મરચાં તજ, એલચી જેવાં ગરમ મસાલા, spicule. કેટલીક ફૂગમાં બીજાણુધાની કોષ પરનું ગમે તે બિંદુ. (૨) નાની અથવા દ્વિતીય ફૂલ-મજરી. spider mite. વનસ્પતિનાં પ્રકાંડ અને પાન પર જીવતી Tetranychidae કુળની ઈતી. spika. શૂકી, અડી પુષ્પની કલગી. spike. ફળની માફ્ક અક્ષ પર દંડી પુષ્પની કલગી. (૨) કડબના અણિદાર દાંતાની માફક માટી ખીલી અથવા ખીલી જેવું કશુંક, શૂકી. (૩) ઘઉં, જવ, રાઈ બ્રાન્ચ, For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy