SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org second insect. યજમાનને એક સજીવના કારણે ચેપ લાગી ગયા હોવા છતાં ત્યારબાદ ચેપ લગાડનાર બીજું જંતુ, જે પેાતાની રીતે હાનિ પહેોંચાડવાને અસમર્થ હોય છે. s. lamella. દ્વિતીયક પટ્ટી. s. market. ખીજ – ગૌણ ખનાર, s. material. ઉત્તરાત પદાર્થ. s, mineral, દ્વિતીયક, ગૌણ અથવા ઉત્તરાત ખનિજ. s. mycelium. દ્વિતીયક કાળ. s. nucle. us. અનુષંગી કેન્દ્રક. s. pairing. ગૌણ સમાગમ. (૨) દૈહિક સમસૂત્ર ભાજન કે અર્ધસૂત્રભાજનના સમયે સાધારણ રીતે ધારવામાં આવે તે કરતાં વધારે સંખ્યામાં એજ પ્રકારનાં રંગસૂત્રેા હોય, s. phloem. દ્વિતીયક અન્તવાહિની. s. polyploidy. ગૌણ બહુગુતા, પર બહુસંખ્યક કે જેનાં મહત્ત્વના સમૂહમાં ખીન કરતાં વધારે વર્તનમાં કેટલાંક રંગસૂત્રો હોય. s. particle. દ્વિતીયક કણ. s. protonema. દ્વિતીયક પ્રતંતુ, s. roots, પ્રાથમિક મૂળની જ પેશીએમાંથી નીકળેલી શાખાઓ, જે તૃતીય મૂળનું નિર્માણ કરે છે. (૨)•મૂળ ઉગમસ્થાન કરતાં અન્ય સ્થાનામાંથી ફૂટતાં મૂળ; દ્વિતીયક મૂળ. s. scaffold. દ્વિતીયક મંચ - માંચડા. (ર) પ્રાથમિક મંરની સાથે જોડાયેલી મેટીક રામા. s. sexual character. ગૌણ લૈંગિક લક્ષણ; લૈંગિક અંત:સ્રાવાનું નિયંત્રણ મેળવતી પણ પ્રજનન કાર્ય કરવાને અસમર્થ અભિવ્યક્તિ. s. shoot. દ્વિીચક પ્રરેાહ; એકજ વર્ધમાન ઋતુ દરમિયાન પ્રાથમિક કે મુખ્ય શાખાની પાશ્રય શાખા, બંને એક સાથે વિકાસ પામતી હોય છે. s. supporter. દ્વિતીયક નિલંબ – આલુખુન આપનાર. s. symptom. ગૌણ લક્ષણ. s. thickening. દ્વિતીયક સ્થૂલીભવન – ફૂલન. s. tissue. અનુથંગી પેશી. s. tracheid, દ્વિતીયક જલવાહક કાષ. s. vascular tissue. દ્વિતીયક વાહકપેશી, દ્વિતીયક વાહિની. s. winding. ઉપવેષ્ટન. s. xylem. 539 Securiegan... દ્વિતીયક જલવાહિની. s. zygote. દ્વિ તીચક યુગ્મક – ફલિતાંડ. secrete. ખાનગી કે ગુપ્ત રાખવું. (ર) સવવું. secretin. ગ્રહણી અથવા અ ગ્રાંત્રના અંત:સ્રાવ, જે અગ્ન્યારાયના સ્રાવ અથવા ઉત્સેચકોનું નિયમન કરે છે, secretion. સ્રાવ, સ્રવણ. (૨) લાળ અને દૂધ જેવુંદ્રવ્ય, જેને પ્રાણીઓના કાષા અલગ કરે અથવા જેના વિસ્તાર કરે. (૩) આવા અલગીકરણની પ્રક્રિયા. secretory cell. બાષ્પશીલ તેલ, ગુંદર, રાળ, ઇ.નાસ્રાવ સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલે કાષ (૨) પાચન, ચયાપચય ઇ.ની સાથે સંકળાયેલાં સ્રાવનાં અંગે. (૩) સ્રાવી કેષ. Acharya Shri Kailassagarsuri Gyanmandir sect. મૂળ અંગથી અલગ કરાયેલે ભાગ, section. છે, કાપ. (૨) ખટમધુરાં ફળને અંતઃસ્થ ખંડ. (૩) કાપ અથવા છેદ્રથી થયેલી વિયુક્તિ, આમ કપાયેલા ભાગ, (૪) એકાદ ભાગ, જેમાં દ્રવ્યનું ગમે તેમ અથવા કુદરતી રીતે વિભાજન કરાયેલું કે થયેલું હાય. (૫) ઊભા, આડા અથવા અનુપ્રસ્થ કાપથી આંતરિક સંરચનાનું દૃશ્ય. (૬) ઉપજાતિને અનુભાગ, (૭) કાઈ એક વિભાગના અનુભાગ. (૮) પ્રાતિની ઉપજાતિને ઉપવિભાગ s.,longitudinal આયામ છેદ, અનુદેંય છેદ. s,, transverse અનુપ્રય છેદ. s, comb honey ચારસ અથવા લંબ ારસ, ચાકડા કે ક્રમમાં તૈયાર થયેલું મધ. sectional. વિભાગીય, અનુભાગીય. s. variegation. ખિન સંક્રામક હરિતહીનતા, જેમાં પાન અને પ્રકાંડની ઉપર પીળા કે હરિત વિસ્તાર પ્રસરેલા હોય. sectorial chimaera. ત્રયખંડી વિચિત્રાતક. secundines. ઉત્તરજન્મ. (૨) જરાયુ. securiform. કુહાડી આકારનું. Securi nega leucopyrus (Willd.) Miiell.-Arg [Sy. P}yllanthus leulcopyrus Koen. ex Roxb; Flueggea leucopyrus (Koen.) For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy