SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Q. 10 ઉષ્ણતાગુણાંક quadrant. ચતુષ્ક, ચતુર્થાંશ. Quadra spidiotus perniciosus Comstock. નામના સફરજન, પીચ, નાસપતી, ગૂઝબેરી, માલુ, કરંટ, કિવન્સ, અખરોટ, ચેરી અને બદામનાં ઝાડ પર હુમલેા કરતા સપાટ, ગાળ ભીંગડાવાળા કીટ, જેના ડિંભ અને પુખ્ત કીટ ફળઝાડના પ્રકાંડ અને ડાળીઓને રસ ચૂસે છે, ફળ ઝુલાખી અને છે. quadrate. ચતુષ્કકાણ ખંડ, ચતુષ્કકાક quadratic. દ્વિઘાત. quadri flagellate. ચતુઃપમ, ચતુ:કશગી, ચાર કશાધારી. ચતુ:પાઁય quadrifoliar spur. શંકુ-પ્રવ. quadrigemina. ચતુઃપિંડા, quadriplex. ચતુર્ગુણિત. quadrivalent. ચતુઃસયેાજક, ચાર સહયોગી સમાંગી (રંગસૂત્રાના સમૂહ). quadruped. ચાપણું – ખાસ કરીને સસ્તન પ્રાણી. quadruplex. ચતુઃપ્રભાવી. quagmire. કાદવ, કીચડ, ટ્રંક, કળણવાળી જમીન. - quail. Odontophoridae. કુળનું શિકાર માટેનું પક્ષી, ભૂલથી જેને તેતર તરીકે આળખવામાં આવે છે. quail grass. Celosia argentea. લાંપડી નામે ઓળખાતું વર્ષાયુ ધાસપાસ. qualitative. ગુણત્મક. q. analy sis. ગુણાત્મક વિશ્લેષણ; કાઈ પણ સંયેાજનમાં કેટલા પ્રમાણમાં નહિ પરંતુ કચા કા ઘટકા આવેલા છે તે સૂચવતું પૃથક્કરણ, qualily કક્ષા, ગુણ, (૨) કાઈ પણ પઢાર્થના વ્યક્તિગત ધટકા, ઉપભેસ્તાને માફક આવરી કે નહિ તે સમજવા માટે જુદાં પાડતાં લક્ષણાને સમૂહ, જેમકે વસ્તુનાં રંગ, પાત, પરિપક્વતા, ડાધ કે અપક્ષયને અભાવ છે. Quamoclit coccinea Cooke non Moench, લાલ ફૂલ માટે બગીચામાં વાવવામાં આવતા વેલા Q. lobata (Cerv.) House. શેશભા માટે વાવવામાં આવતી શાકીય વનસ્પતિ. Q. pennata (Desr.) Boj. કામલતા નામની અહીં શાશા માટે વાવવામાં આવતી વેલ. Q. ulgaris Choisy. કામલતા નામની શાભાની વેલ. quantitative, માત્રાત્મક, જથ્થાત્મક, પ્રમાણાત્મક. 9. analysis. માત્રાત્મક – જથ્થાત્મક પૃથક્કરણ. (ર) કાઈ પણ સંયેાજનમાં રહેલા ઘટકા અને સંયે જનમાંના તેમના પ્રમાણ દર્શાવતું પૃથક્કરણ, q. character. માત્રાત્મક લક્ષણ, પ્રમાણલક્ષી લક્ષણ. quantity. જથ્થા, પ્રમાણ, માત્રા. quantum. રાશિ; પ્રમાણ, quarantine. સંગઅવરેધ, સગરોધ. (૧) સંક્રામક અથવા ચેપી રાગના કારણે પ્રાણીના કામચલાઉ પૃથગ્વાસ. (૩) પૃથગ્વાસનું સ્થાન. (૪) હાનિકારક જંતુ, કીટ કે વનસ્પતિના પ્રવેશ સામેને પ્રતબંધ. g. stable. સંગાધ વાડા quart. કવાર્ટ, ગેલનને ચેાથે ભાગ કે બે પાટનું મપ. Acharya Shri Kailassagarsuri Gyanmandir quarter. વજનનું એક એકમ 1/4 cwt. (૨) ગાવાના પ્રાણીનું ચારમાંનું એક આંચળ. quarters. છાતી અને ધગરાની જેમ 484 For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy