SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 446 Pieris... Pieris brassicae L. કાખીનું જંતુ Piestah. કૂવામાંથી પાણી ખેંચવાની તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઉપયેગમાં લેવામાં આવતું એક સાધન, Pig. ડુક્કર. pigeon pea.તુવેર;દાળ તરીકે ઉપયેાગમાં લેવામાં આવતું. (Cajanus cajan (L.) Milsp. (C. indicus Sprensg.). નામનું લેાકપ્રિય કઢાળ; જેનાં લીલા પાન, તુવેરનાં છેડાં ઇ. ઢોર માટે ચારા અને છે, ઉપરાંત તેને ખાતર તરીકે ઉપયેગ પણ કરવામાં આવે છે. તેના સાંઠાના ટાપલાટાપલીએ મનાવવામાં આવે છે, બળતણ તરીકે તેને કામમાં લેવામાં આવે છે અને તેનાથી છાપરાંને પણ છાવવામાં આવે છે. તુવેરનાં મૂળ જમીનમાં ઊંડે સુધી જતાં હોઈ તે જમીનને જકડી રાખવામાં ઉપયેાગી બને છે. કૂવાનાં પાણી, ભેજવાળી અને ઊંડી જમીન તેને વધારે માફ્ક આવે છે. તે સૂકા અને ભેજવાળા એમ અંને પ્રકારના હવામાન હેઠળ ઉગાડી શકાય છે. જુવાર, ખાજરી, મકાઈ, રાગી, કપ સ, મગફળી અને અન્ય ખરીફ પાકની સાથે તેને જુન-જુલાઈમાં વાવવામાં આવે છે; ચારેક વિ પાક તરીકે પણ તેને ઉગાડવામાં આવે છે. p. p. podly. Agomza obtusa Mall, નામને તુવેરની સિંગમાં પડતા કીટ, જેનાં ડિંભ તુવેરના દાણા ખાઈ જાય છે. P. P. wilt. Fusarium udan Balter. નામના જંતુથી તુવેરને થતા રોગ, જેમાં તેનાં પાન પીળાં થઈ છેડ અકાળે ચીમળાઈ જાય છે. pigment. વનસ્પતિ અને પ્રાણીઓમાં રહેલું તેમને રંગ આપનાર રંજક દ્રશ્ય. pig mouth carp. Labeo kontius. haririulee. kalchel અથવા Pannivayi kendai. નામની મધ્યમ કદની લાંખા તુંડવાળી કાર્યં માછલી, તેને રંગ ધેશ સિલેટિયા હોચ છે. Pig weed. ચીલની ભાજી-ટાંકે; Chenopodium album L. નામની મેટ્ઠાને pimple અને ડુંગરા પર થતી શિયાળુ ભાઇ. જેનું શાક થાય છે અને જે ગૌણ ધાન્ય પાક તરીકે પણ ઉગાડવામાં આવે છે. Pila vireus. વનસ્પતિને નુકસાન કરતી ગેાકળગાયના એક પ્રકાર pilcorn. દાણની સાથે છેડા વળગેલા રહેતા ન હેાચ તેવા એટને એક પ્રકાર. pile અણી કે શંકુના આકારને થાંભલેસ્તંભ. (૨) ઢગલે. Pilea microphyllu. (L.) Liebm. (Syn P. muscasa Lindl). પેટ અને આંતરડાંની ગરબડમાં ઉપયેાગી બનતી વનસ્પતિ. Acharya Shri Kailassagarsuri Gyanmandir piliferous. મયુક્ત, રેમવાળુ, વાળવાળું. p. layer. શમયુક્ત સ્તર. pilose. વાળથી આવરિત, રોમિલ pilous. વાળથી આવત. pili grass. ઢોરના ચારા માટેનું એક પ્રકારનું ઘાસ. pilikapas. આન્ધ્રપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશમાં થતું તંતુવાળું ઝાડ, જેના તંતુએને ઉપયાગ ગાદલા કે ઓશીકાં ભરવા માટે કરવામાં આવે છે. Piliu. ગુજરાતમાં ઉગાડવામાં આવતી બીડી માટેની તમાકુને એક પ્રકાર, જેનાં પાન ટટાર રહે છે અને બીન્ન પ્રકારની તમાકુનાં પાન કરતાં નાનાં હોય છે. pill. મે વાટે લેવામાં આવતી દવાની ગાળી, ગુટિકા, નાની ગેાળી. pillipesara. જંગલ્લી મગ; Phaseolus trilobus Ait, નામને! બહુ પ્રયેાજનવાળે પાક, જે લીલા ખાતર, ઘાસચારો ઇ. માટે કામમાં આવે છે, ડાંગરને લણી લીધા પછી તેની ભીની કથારીમાં તેને વાવવામાં આવે છે. Pimpinella anisum L. ઉત્તરપ્રદેશ, પંન્નખ, આસામ અને એરિસામાં ઉગાડવામાં આવતી શાકીય વનસ્પતિ, જેનાં ફળનું તેલ સાબુ અને સુગંધી દ્રવ્યા અનાવવામાં ઉપયેગી થાય છે. ફળ વાતહર છે અને શરીરમાં મેદ થવા દેતાં નથી. pimple. ચામડી ખાસ કરી માંની For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy