SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Longitarsus... Longitarsus nigripennis. મરીમાં પડતું જંતુ. longitude. રેખાંશ longitudinal, અનુલંબ, અનુદેંચ્. (ર) રેખાંશીય. lonia. શ્રાચારશ તરીકે ઉપયોગમાં આવતા એક શ્રુપ. Lonicera japonica Thunb. મૂળ ચીન અને જાપાનની પણ અહીં સુગંધી ફૂલે માટે બગીચામાં વાવવામાં આવતી વનસ્પતિ. L. nätida E. H. Wils. મૂળ ચીનની પણ અહીં વાડ તરીકે વાવવામાં આવતી વનસ્પતિ. L. semheroirens L. શાભા માટે ઉગાડવામાં આવતી વનસ્પતિ. loop. ફ્રાંસા, ગાળા. loopers. ગાળા જેવી ચાલ ધરાવતી ઈંચળ. loose housing. માંધ્યા વિના પશુ છૂટથી ખારાક, પાણી વ.ના સ્થાને જઈ શકે અને હરી ફરી શકે તેવા તેમના વાડા અંગેની વ્યવસ્થા. lop. ડાળીએ, વનસ્પતિ કે છેડના ટોચના ભાગ કે નાનાં ઝાડવાં કાપવાં. lopping શ્રુપ કે ઝાડનું કરાતું કર્તન. lope. પશુની લાંબી ચાલ. lopped comb એક તરફ ઢળી પડતી મરધાની કલગી. Lopholepis ornithocephala (Hook.) Steud. એક દીર્ઘાયુ ધાસ. loquat. Japan plum Japanese medlar, Eriobotrya japonica (Thunb.) Lindl. નામનું મૂળ ચીનનું પણ ભારતમાં પ્રથમ સહરાનપુરમાં ઉગાડવામાં આવેલું ફળ, જેનું ઝાડ સટ્ટાહરિત, મજબૂત અને 25 ફૂટ ઊંચું થાય છે. ફળ મુખ્યત્વે ભાજનાતે ફળાહાર માટે ખાવામાં આવે છે, તે ઉપરાંત તેની જેલી, ચટણી, મુરબ્બા ઇ॰ બનાવવામાં આવે છે. તે બી વાવીને, કલમ કરીને ઇ॰ વિવિધ રીતે વાવવામાં આવે છે. ફળ ઝૂમખાંમાં થાય છે, તેના રંગ સેાનેરી પીળેા, સુવાસ સાધારણ અને સ્વાદ મીઠી હોય છે. Loranthus longiflorus. વાંદે; ખાસ 334 louse કરીને આંબા પર થતા પરજીવી, જે રસ સે, જેના રસાળ, ઝાંખા લીલા રંગનાં પાન, ફીકા ફૂલ અને ચળકતાં બદરીફળ પક્ષીઓને આકર્ષે છે. આ પરજીવીને વેળાસર દૂર કરવામાં ન આવે તે ઝાડને રસ ચૂસી ચૂસીને તે ડાળીએને મારી નાખે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir loss of appetite. શગના લક્ષણ તરીકે ભૂખ મરી જવી; અરુચિ. loss of cud. રાગના એક લક્ષણ તરીકે ગળેલા ખારાક, વાગેળવા માટે પ્રથમ આમારશયમાંથી મેમાં પાછા ન આવે તે ઘટના. lotion. અવનેગ, ખાલ લેપ, જે મેટા ભાગે સંક્રમણ અથવા ચેપને વિધી હાય છે. Lotus corniculatus L. ધાસચારા માટેની દીર્ધાયુ વનસ્પતિ, જે પશ્ચિમ હિમાલચમાં થાય છે. . hispidus. Desf. ધાસચારા માટેની વનસ્પતિ. . tetragonolobus L. ધાસચારા માટેની વનસ્પતિ. Luliginosus Schkuhr. ધાસચારા માટેની વનસ્પતિ. Lotus of the East. પદ્મ કમળ. long. લવિંગ. lounga pattai. તજ. louse. જૂ, યૂકા; નાનું, પાંખ વિનાનું, છ પગવાળું, પશુ-પંખી પર પરજીવી જીવન ગાળતું, લેહી ચૂસતું જંતુ, જે વાળને નુકસાન કરે છે, દુધાળાં ઢાર અને ઈંડાં મૂકનાર પક્ષીની પેદાશ ઓછી કરે છે, નર-માદાની માત્ર એક જ ખેડી ઘેાડાં મહિનામાં 1,20,000 જેટલાં ઈંડાં મૂકે છે. 1., biting Mallophaga શ્રેણીની કરડતી જ. 1., true Anoplura ઋણાની જ. 1, fly સરતના અને પક્ષીએ પર થતી પરજીવી જ. lousicide. પ્રાણીની પરજીવી જને મારી નાખનાર ગમે તે રસાયણ્. lousineSS. સૂકા એટલે જના સંક્રમણ અથવા ચેપથી પ્ર!ણીના સ્વાસ્થ્ય પર થતી માઠી અસર, જેમાં ઉપદ્રવ પામનાર પ્રાણી For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy