SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org am haldi ----- રાજસ્થાન, આન્ધ્રપ્રદેશ, અને મધ્યપ્રદેશમાં થતા કપાસનું વેપારી નામ. am haldi. આંબાહળદર. Amherstia mobilis Wall. પૂતિકરદાદિ કુળનું મૂળ બ્રહ્મદેશનું સુંદર ફૂલાનું ઝાડ. amide. નાઈટ્રોજન ધરાવતું કાર્બનિક સંયેાજન, જેનું વાગાળનાર પ્રાણીઓના પ્રથમ અમારાયમાં સૂક્ષ્મ સજીવે પ્રેટીનમાં રૂપાંતર કરે છે. amino acids. એમિના ઍસિડા; નાઈટ્રોજન ધરાવતાં કાર્બનિક સંયેાજને, મેાટા ભાગનાં જે પ્રેટીન અણુનું નિર્માણ કરે છે. આમાં કેટલાંક જરૂરી છે, જ્યારે ખીજાં કેટલાંક અર્ધ-આવશ્યક છે, અને ખીન્દ્ર નિવાયૅ છે. amitosis. અસૂત્રીભાજન, કાવિભાજનમાં રંગસૂત્રનું સમવિભાજન થતું ન હોય તે. amla. આંમળાં. amli, આમલી, amlok. ખજૂરી. Ammannia bacifera L. અગનબૂટી, જળગિયા. ammi. અજમા ammonia. એમેનિયા; 80 ટકા નાઈટ્રાજન ધરાવતા જલદ્રાવ્યવાયુ, જે એમેનિયા (પ્રવાહી) અથવા જલીય એમેનિયા તરીકે ખાતરમાં વપરાય છે. મૂત્રના વિધટનથી પણ એમેનિયા પેદા ચાથ છે. a. ixation. જમીનદ્વારા એમેનિયા આયનનું અધિોષણ અથવા જલદ્રાવ્ય ન હોય કે વિનિમયક્ષમ ન હોય તેવાં ખનિજોનું અધિશેષણ ammo niated superphosphate. 2 થી 4 ટકા નાઇટ્રોજન અને 14 થી 20 ટકા ફૅસ્ફરિક ઍસિડવાળું સંચેાજિત ખાતર. ammonification. એમેનિયીકરણ. (૨) સામાન્ય હેતુવાળા જીવાણુદ્વારા પ્રેાટીનનું સરળ ઍમિને ઍસિડમાં પરિવર્તન અને ત્યારબાદ એમેનિયા, કાર્બનડાયેકસાઇડ અને પાણીમાં પરિવર્તનની થતી પ્રક્રિયા, ammonium એમેનિયમ, નાચન NH. a. chloride. સાલ Acharya Shri Kailassagarsuri Gyanmandir |∞ । । amoeba એમાનિયા, મ્યૂરિયેટ એમેનિયા. 26 ટકા એમેનિયમ નાઈટ્રોજન ધરાવતું સફેદ સ્ફટિક સંયેાજન, જેને મેાટાભાગે આદ્યોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે. a. nitrate. 33 થી 35 ટકા નાઇ For Private and Personal Use Only ટ્રેજન (અર્ધું નાઇટ્રોજન રૂપમાં અને અર્ધું એમેનિયમના રૂપમાં) ધરાવતું સફેદ સ્ફટિકીય લવણ, જેને જલદી પ્રભાવ પડે છે, જલદી જલાન્વિત થતું હોઈ તેને સંધરી રાખી શકાતું નથી પણ જે ખાતર તરીકે ઉપયાગમાં આવે છે. a. phosphate. ઍમેનિયાની સાથે ફાસ્ફરિક ઍસિડની માવજત કરતા મળતી નીપજ, જેમાં મેનાએઁમેનિયમ ફૅસ્ફેટ, ડી–એમેનિયમ ફૉસ્ફેટ અથવા આબે લવણાનું મિશ્રણ, જે ખાતર અને છે. a. phosphate sulphate. ફોસ્ફેરિક ઍસિડ અને સલ્ફફ્યુરિક ઍસિડની એમેનિયાની સાથે માવજત કરતાં મળતી નીપજ, જે મુખ્યત્વે અમેનિયમ સલ્ફેટ અને એમેનિયમ ફૉસ્ફેટના મિશ્રણરૂપ હોય છે, જે ખાતર તરીકે ઉપયાગમાં આવે છે. a, sulphate nitrate. એમેનિયમ નાઇટ્રેટ અને એમેનિયમ સલ્ફેટનું મિશ્રણ, જે સફેદ સ્ફટિક રૂપે મળે છે અને જેમાં 26 ટકા નાઇટ્રોજન હોય છે, જેના પાણા ભાગ એમેનિયમ સ્વરૂપમાં હોય છે અને ખાકીના ભાગ (6.5 ટકા) નાઇટ્રોજન રૂપે હોય છે. બધા પાકા માટે તે ખાતરની ગરજ સારે છે. ammophos. 16 ટકા નાઇટ્રોજન અને 20 ટકા ફોસ્ફરિક ઍસિડ ધરાવતું ખાતર, amnion. સરીયા,પક્ષીઓ અને સસ્તનાના ભ્રૂણની કલા. (૨) જંતુએની અંત:સ્થ કલા, (૩) કેટલાક અંડાશયનું શ્યાન આવરણ. (૪) ઉલ્ઝ. amnionic. ગડી, પુટિકા, વિવરને લગતું. (ર) પ્રવાહીને લગતું, ઉત્ખીય. amniotie sac. ભ્રૂણપુ, માદા જન્યુજનક અથવા ગુરુબીન્તણુ. amoeba (amobae ખ.વ.). અમીબા, બહુરૂપી. (૨) સૂક્ષ્મ એકકાષી પ્રજીવ, પ્રાણીઓની માત્ર દીવાલમાં જણાતું
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy