SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Indian leek કરવાની ક્ષમતા ધરાવતું વૃક્ષ, જેને ખી વાવીને ઉગાડવામાં આવે છે, જેના કાષ્ટનું બળતણ થાય છે, ઉપરાંત તે કૃષિ અને ઈમારતી કામમાં ઉપયાગી બને છે; ગરમાળાને ગાળ રેચક ગણાય છે. Indian leek. ૫. બંગાળમાં ઉગાડવામાં આવતી ડુંગળી કુળની વનસ્પતિ. Indian mallow. નાની ખપાટ, ચિનાઈ શણ, Ahutilon theophras Medic (A. avicennac Gaertn.). નામની શાકીચ વનસ્પતિ, જેનાં રેસાનાં દોરડાં બનાવવામાં આવે છે અને જે વાયવ્ય ભારત, કારમીર અને પ. બંગાળમાં થાય છે. Indian meal moth. લેટનું કુર્દ, Plodia interpunctella Hubn. નામનું છું, જે લેટમાં ઈંડાં મૂકે છે, જેમાંથી નીકળતી ઈંચળ લેાટ ખાય છે; આ જંતુનું જીવનચક્ર પાંચ અઠવાડિયામાં પૂરું થાય છે. Indian Meteorological Depatment. પૂનામાં આવેલું ભારતભરમાં હવામાન અંગેની વેધશ ળાઓ ધરાવતું, હવામાન અંગેનું સંશાધન ખાતું, જે હવામાન, દબાણ, ઉષ્ણતામાન, ભેજ, પવન, વરસાદ, વાદળ, પાક. ઇ. અંગેની માહિતી એકત્ર કરે છે, જેના આધારે રાજ રાજ હવામાન અંગેની આગાહી પ્રગટ કરે છે; જેનાં પ્રાદેશિક કેન્દ્રો મુંબઈ, મદ્રાસ, નાગપુર, દિલ્હી અને કલકત્તામાં છે, જે ખેડૂતા માટે હવામાન અંગેની માહિતી અને સૂચના ધરાવતી પત્રિકાઓ પ્રગટ કરે છે, જે દ્વારા વરસાદનાં આગમન, પ્રકાર, જેર ઇ. અંગે આગાહીએ કરે છે અને પસંદ કરેલા સામૂહિક ઘટકાંને ખુખર આપે છે. Indian millet. બાજરી. Indian mustard. ; Brassica juncea (L.) Czern & Cross. નામની પંજાબ, ઉત્તરપ્રદેશ, બિહાર અને પ. બંગાળમાં થતી તેલીબિયાની વનસ્પતિ: જેનાં બી એટલે રાઈમાં 35-41 ટકા તેલ હાય છે. જેને સ્વાદ તીખા હોય છે અને જે ખાવામાં તથા અથાણા માટે ઉપયેગી Acharya Shri Kailassagarsuri Gyanmandir 283 Indian rose... અને છે. તેલ કાઢી લીધા બાદ બી અવશેષ-ખેાળ ઢારને ખાવા માટે આપવામાં આવે છે. Indian nettle tree. ખાદ્ય ફળનું ઝાડ. Indian oat. એટ, જવ; Avena stels L. નામની ઉત્તરપ્રદેશ, પંજામ; બિહાર, ૫. બંગાળ, ઓરિસા અને તામીલનાડુમાં થતી શાકીય વનસ્પતિ. Indian olive. Olea ferruginea Royle. નામનું ૫. હિમાલયમાં થતું ઝાડ, જેનાં કાષ્ટની લાકડીઓ બનાવવામાં આવે છે. Indian persimmon. Diosbyros heregrina (Gaertn.) Gurke (D. embryopteris Pers.). Üખરુ નામનું પશ્ચિમ ભારત, મધ્યપ્રદેશમાં થતું ઝાડ, જેનાં ફળ ખવાય છે અને જેને રંગ કાપડ અને કાષ્ટ રંગવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. Indian poke. Phytolacca acinosa Roxb. નામની દીર્ઘાયુ પહેાળા ખાદ્યપાનની વનસ્પતિ. Indian rape. સરસવ, ટર્નિપ; Brassica campestris L var. toria Duth & Full. નામના ઉત્તર પ્રદેશમાં થતા તેલીબિયાંના પાક, જેનાં ખીમાં 45 ટકા તેલ હોય છે, જે ખાવાના કામમાં આવે છે. અને તેલ કાઢી લીધા બાદ અવશેષ રહેલે ખેાળ ઢારને ખાવા અપાય છે. Indian red jungle fowl. Gallus allus murghi નામનું ઉત્તર અને ઇશાન ભારતમાં થતું જંગલી મરહ્યું. Inidan rhododendron. Melastoma malabathrium L. નામના શેભા માટેના મોટા ભ્રુપ, જેનાં પાન રેશમના કીડાને ખાવા માટે આપવામાં આવે છે અને ફળ ખવાય છે. Indian rose wood. ગાઢ દાણાદાર કઠણ કાષ્ટ ધરાવતું ઝાડ; જેનાં કાષ્ઠના ફર્નિચર અને ખેતીનાં એન્તરે મનાવવામાં આવે છે. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy