SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org hyper—. હિમાલય, કાશ્મીર અને ગઢવાલમાં થતી વનસ્પતિ, જેનાં પાનમાંથી ઔષધ બનાવવામાં આવે છે, જે શામક, નશાકારક છે અને ક્રમ તથા ટાઢિયાના ઉપચાર તરીકે ઉપયાગી બને છે. 275 hyper—. અતિ, અર્થસૂચક પૂર્વાંગ. hyperacidity. અતિ અમ્લતા. hyperaesthesia. ત્વચા, ઈંદ્રિય કે અંગની અતિ સંવેદનશીલતા. hyperglycaemia. રક્ત શર્કરામાં થતા વધારા, અતિ રક્તશર્કરા, hyperhidrosis. કેટલાક તાવના રામામાં વળતા અતિ પરસેવે. hyperimmune. વારંવાર એક જ પ્રકારના રાગોત્પાદક પ્રક્રિયકના સંસર્ગમાં આવવાથી થતી ગપ્રતિરક્ષા. h. se rum. એકના એક ચાકસ પ્રકારના ચેપના વારંવાર ભાગ બન્યા માદ સાન્ થતા કે રોગ પ્રતિરક્ષા મેળવનાર પ્રાણીની રક્ત જળ – રસી. hyperparasite. અતિપરજીવી; અન્ય પરજીવીમાં પછવી ખનીને રહેતા જી. hyperparasitism. અતિપરવિતા, અન્ય પરજીવીમાં પરજીવી બનીને રહેવાની ક્ષમતા, hyperplastic. ઘણી સંખ્યામાં કાષ પેદા કરનાર (રાગ). hyperploidy. અતિસૂત્રતા, ગ સૂત્રેાની અતિ સંખ્યાકતા. hypersensitivity. અતિ સંવેદનશાલતા. (૨) ગકારક હ્રયના હુમલા દરમિયાન સજીવની થતી તીવ્ર પ્રતિક્રિયા, જેમાં રાગગ્રસ્ત પેશીનું મૃત્યુ થાય છે, જેથી ચેપ ફેલાતા અટકે છે. hypersusceptible. સાધારણ વ્યક્તિ રાગથી ઉન્મુકત હોય તેવા ચેપ કે વિષ પ્રત્યે સંવેદનશીલ (સજીવ). hypertrophy. અતિવૃદ્ધિ; કોઈ વનસ્પતિમાં રાગના કારણે થતી વૃદ્ધિ, જેવી કે પુષ્પદભવ, ફળ, પ્રકાંડ, મૂળની વૃદ્ધિ, જેના પરિણામે વૃદ્ધિ પામતાં અંગા કે ભાગા વિકૃતિ દર્શાવે છે. (૨) અમ્રુદ Acharya Shri Kailassagarsuri Gyanmandir hypoderm નિર્માણ સિવાયની કઈ અંગ કે ભાગના કદની થતી વૃદ્ધિ. hypervitaminosis. અતિ પ્રજીવકા લેવાના પરિણામે થતા રાગ. hypha. કનકસૂત્ર. (ર) કવકતંતુ, ફૂગનું વાનસ્પતિક રેસા જેવું તત્ત્વ. hyphoid. કવકતંતુ સદા. Hyphaene thebaica (L.) Mart. ઊંચાતાડ, જેનાં પાનથી છાપરાં છાવવામાં આવે છે, ઉપરાંત તેની ચઢાઈ, હેટ અને ટાપલા-ટાપલીએ બનાવવામાં આવે છે. hypno−. સુષુપ્તિ, નિદ્રા, ધેન અર્થસૂચક પૂર્વગ. hypnospore. સુપ્ત બીજાણુ. hypnotic નિદ્રાપ્રેરક hypnotism. સંમેાહન. (ર) સંમેાહન વિદ્યા. hypo—. અધ:, અધર અધે, નિમ્ન ઇ. અર્થસૂચક પૂર્વગ. hypobasal. અધઃતલસ્થ. (૨) બે કાષ પૈકી નિમ્નકાષ, જેના કેટલાક પ્રજનક ખીાણુનું વિભાજન થાય છે. hypocalcaemia. લેાહીમાં કેલ્શિયમ તત્ત્વની ઊણપ. hypocarp. કાજી જેવાં કેટલાંક ફળનું મંદીકૃત પરિચક્ર. hypochlorites. ઍકિસજન, કોરીન અને સેડિયમ હાઇપેાક્લેરાઈડ જેવી ધાતુએનું બનેલું જંતુન કે વિસંક્રામક સંયેાજન. hypocotyl. અધરાક્ષ; ખીજપત્ર હેઠળના અંકુરના પ્રકાંડના અંકુર. ખીજોધર; ભ્રૂણમાં ખીજપત્ર હેઠળના પ્રકાંડના ભાગ. h. arch. ખીજપત્રાધાર કમાન. hypoderm. વનસ્પતિમાં અધિસ્તર હેઠળની પેશી, અધઃસ્તર. (૨) અધ:ત્વચા. hypoderma. જુએ hypoderm h. boois. ઢારના પગના વાળની માખ, h, crossi, અકરાના પગના વાળની માખ. h. lineatum. ઢારના પગના વાળની માખ. hypodermic. ચામડી-ત્વચા હેઠળનું અધ:વક્ hypodermis. અધવચા, અધસ્તર, અધઃપ્રાવરક. (૨) બાહ્ય સ્તરની હેઠળની પેશી. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy