SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 262 hexagonal... hexagonal system of planting. વાવણીની ષટકાણીય પદ્ધતિ નામની બગીચામાં ફળઝ ડિ વાવવાની એક પદ્ધતિ; જેમાં સમભૂજ ત્રિકાણના પ્રત્યેક ખૂણામાં ફળઝાડ વાવવામાં આવે છે. જેથી છ ઝાડને ટકે!ણ બને છે અને સાતમું ઝાડ વચમાં વાવવામાં આવે છે. પુષ્કળ પાણી ધરાવતી, ફળદ્રય અને મેંધી જમીનમાં આ પદ્ધતિ ફાયદાકારક અને છે, પ્રત્યેક ઝાડ અન્ય ઝાડથી એક સરખા અંતર પર રહે છે. ઝાડ વાવવાની ચેરસ પદ્ધતિ કરતાં પદ્ધતિમાં 15 ટકા વધારે ઝાડ વાવી શકાય છે. hexamerous, ડવચવી, ક અંગે ધરાવતું. આ hexaploid. ∞ રંગસૂત્રાનું (કેન્દ્ર). (૨) ષગુણિત. hexonic acid. y caproic acid. hexose. એક શર્કરા; સૂત્ર CH2O જેમાં ટેકસ્ટ્રીઝ, લેબ્યુલાઝ, ગેલેકટોઝ અને મેનેઝને સમાવેશ થાય છે. hibernate. શીત સમાધિમાં જવું, શીત સમાધિમાં પડવું; શીત નિદ્રા લેવી. hiberanation.શીત સમાધિ, હિમરાયન, શિયાળાની સુષુપ્તાવસ્થા. Hibiscus abelmoschus. L. ભીંડી ભીંડા, જુઓ musk melon. ગરમ પ્રદેશના છેાડ, જેના રેસાનું કાપડ બનાવવામાં આવે છે; બીના તેલમાંથી સુગંધી દ્રવ્યે બનાવવામાં આવે છે અને જે દખ્ખણ અને કોકમ થાય છે. H. cannabinus.. આઁખાડી, ભીંડી. ૫. બંગાળ, સ્વાન્ધ્રપ્રદેશ, આસામ, બિહાર અને પાખમાં થતા છેાડ, જેના પ્રકાંડના રેસાનાં દોરડાં, કાગળના માવા બને છે અને ખીનું તેલ ખાવાના કામમાં આવે છે. H. collinus Roxb. શોભા માટે ઉગાડવામાં આવતું નાનું ઝાડ. H. esculentus L. ભીડાં; મૂળ આફ્રિકાના પણ ભારતભરમાં થતા છાડ, જેનાં ફળ એટલે ભીંડાનું શાક બનાવવામાં આવે છે અને પ્રકાંડના રેસા બનાવવામાં આવે છે, H. jiculneus L. (Syn. Abelmos Acharya Shri Kailassagarsuri Gyanmandir Hibiscus.° chus ficulneus(L.)Wight & Arn.)• રણભીંડી; ગંજામ, પ. બંગાળ અને ૬, ભારતમાં થતે છેડ, જેના લીલા પ્રકાંડમાંથી આવતા શ્લેષીય રસને માંડ સાફ કરવા માટે ઉપયોગ થાય છે અને ખી સુવાસ આપવા ઉપયેાગમાં આવે છે. X {ucaus હિ. આસામ, નાગપુર, એરિસા, આન્ધ્રપ્રદેશ, પ. બંગાળ અને કર્ણાટકમાં થતા ખાદ્ય પાનના છેડ, જેવા રેસાનાં દોરડાં બનાવવામાં આવે છે. . lampas Cav. વનકપાસ: ઊંચા છેડ જેના પ્રકાંડના રેસાનાં દોરડાં મનાવવામાં આવે છે. H. macrophyllus Roxb. ૫. બંગાળ અને પૂર્વ દ્વીપકલ્પીચ વિસ્તારમાં થતા નાને શ્રુપ, જેના પ્રકાંડના રેસમાંથી દેરડાં બનાવવામાં આવે છે. H. mamihot, વગડાઉ ભીંડી, રણભીંડી, જેના રેસામાંથી વિંટાળવાનું કાપડ બનાવવામાં આવે છે અને જે ૫. બંગાળ, પશ્ચિમઘાટ. દ. કાનડા અને કેરળમાં જોવામાં આવે છે. H. micranthus ચીકણા ભીંડા, H. mutabilis L. ગુલિયા જૈખ નામના મૂળ ચીનને ક્ષુપ, જેની છાલના રેસાનાં દોરડાં અનાવવામાં આવે છે. H. rosa-sinensis L. ગુલર, શેલાના ડ, જેના પાનમાંથી છૂટ પાલિશમાં કામ લાગે તેવે રંગ મળે છે. H. sabdariffa L. છ, પટવા નામના મૂળ વેસ્ટ ઈન્ડિઝને પણ અહીં આન્ધ્રપ્રદેશ, બિહાર, પંજામ, આસામ અને તામીલનાડુમાં થતા ડ, જેના પ્રકાંડના રેસાનાં દેરડાં મનાવવામાં આવે છે. H. schizopetalus (Mast.) Hook. f. (Syn. H. rosa-inensis L. var. schizopetalus Mast.). મૂળ પૂર્વ આફ્રિકાને પણ અહીં તેનાં લાલ ફૂલ માટે શેાભા તરીકે ઉગાડવામાં આવતા ખેડ. H. surattensis L. રણભીંડી; પ. બંગાળમાં ઉગાડવામાં આવતા ખાદ્ય પાનને છેાડ, જેના રેસા જાડું કાપડ અને દેરડાં અનાવવા માટે ઉપયેાગમાં લેવામાં આવે છે, H. syiaus L. શ્વેત જવ; મૂળ જાપાનને પણ અહીં તેના ખાદ્ય ફૂલા માટે વાવવામાં આવતા છેડ. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy