SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org glue glue. ગુંદર; સંસંજન ગુણ ધરાવતું સ્થાન વ્ય. glutamin. જએ amino aciés અને amides. 235 glutelins. સરળ પ્રેાટીનના સમૂહ પ્રાણી અને તટસ્થ દ્રાવણેામાં જે દ્રાવ્ય નથી જ્યારે ઍસિડ અને અલ્કલીમાં તે દ્રાવ્ય અને છે. gluten. ઘઉંના દાણામાં રહેલે પ્રેાટીન પ્રચુર ટક, નરમ ઘઉંના દાણામાં તે 8 ટકા અને કઠણ દાણામાં 26 ટકા જેટલે હોય છે અને ઘઉંના લેટના પદાર્થને ભૂંજવા કે શેકવામાં તે મહત્ત્વના પ્રભાવ પાડે છે. glutenin. ગ્લુટેન બનાવવા gliadinની સાથે આંતરપ્રક્રિયા કરતું ધાન્યનું દ્રવ્ય. glutinous. ચીકણી કે ચળકતી સપાટી ધરાવતું સુવાળું (દ્રવ્ય). glycerine. ગ્લિસેરીન જે વાનસ્પતિક અને પ્રાણીજ તેલ અને ચરખીમાં હોય છે અને સાબૂનીકરણ દ્વારા તેને મેળવવામાં આવે છે. સ્વચ્છ, તટસ્થ સ્વાદમાં મીઠું અને ચાસણી જેવું પ્રવાહી, જે પાણીમાં દ્રાવ્ય છે; મલમ બનાવવા તથા ઔષધના વાહક તરીકે તે ઉપયોગી બને છે. glycerol. ગ્લિસેરીન. Glycine jawanica . દ. ભારતમાં થતી એક વેલ, જેના ઉપયાગ જમીનને સ્થિર કરવા તથા અન્ય પાકાને આવરણ આપવા માટે થાય છે. G. max L Merr. [Syi. G... soja (L.). Sieb & Zucc; G. hispida Moench Maxim; Soja max (L.) Fiper.] સાચાખીન; મૂળ અગ્નિ એશિયાની પણ ભારતમાં પંજાબ, પ. બંગાળ, ખાસી ટેકરીઆ, આસામ, મણિપુર, હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને બિહારમાં ઉગાડવામાં આવતી શાકીચ વનસ્પતિ, જેન ખીની દાળ બનાવવામાં આવે છે, જેનાં ખીમાંથી મળતું તેલ રસાઈના કામમાં તથા મીણબત્તી, વાર્નિશ, સાબુ, રંગ અને જંતુઘ્ન બનાવવા માટે ઉપયેગમાં લેવામાં આવે છે. તેલ કાઢી લીધા બાદ રહેતા ખાળને ખાતર તરીકે કામમાં લેવામાં આવે છે, Gnet.m... glycogen. પ્રાણીજ કાંજી; (૨) ચમૃતની કાંજી; સૂત્ર CH1Os, એક શર્કરા દ્રવ્ય. (૩) વનસ્પતિમાં રહેલા દ્રવ્યનું પ્રાણી શરીરમાંનું પ્રતિદ્રવ્ય, જે કજી અને શર્કરાનું વ્યુત્પન્ન છે અને શરીરને જરૂર પડે ત્યારે કામમાં આવે તે રીતે તે ચકૃતમાં સંઘરાય છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir Glycomis penlaphylla (Retz.) DC. કિરમીરા. (૨) વન લીંબુ. Glycophyte. ખે વાતાવરણ કરતાં રસાકર્ષણ દબાણ વધવા પામે ત્યારે ક્ષારીય મૃદુ દ્રાવણમાં ખરાખર વધતી ન હોય તેવી વનસ્પતિ. glycoproteins. y glucoproteins. Glycyrrhiza glabra L. જેઠીમધ; મૂળ ભૂમધ્ય પ્રદેશની પણ અહીં પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં થતી શાકીય વનસ્પતિ; જેનાં મૂળમાંથી કાઢવામાં આવતા રસ મીઠાઈમાં અને તમાકુને સુવાસ આપવા માટે ઉપયાગમાં લેવામાં આવે છે; ઉપરાંત તેનાં મૂળ રેચક છે અને કફ તથા ગળાના દર્દીમાં ઔષધની ગરજ સારે છે. Glyptotermis dilatatus Havil. રબરના'વૃક્ષના પ્રકાંડ પર આક્રમણ કરતે કીટક, Gmelina arborea L. (Syn. Premaa arborea Roth.). શીવણ, સેવન; મહારાષ્ટ્ર, પ. બંગાળ, તામીલનાડુ, આન્ધ્ર પ્રદેશ અને મલબારમાં થતું મેહું. ખાદ્યફળનું ઝાડ, જેનાં કાષ્ઠને ઈમારતી કામમાં અને ફર્નિચર બનાવવા ઉપયેગમાં લેવામાં આવે છે અને જેના માવાના કાગળ બને છે. gnat, ડાંસ, માટે મચ્છર. (૨) લાહી ચૂસવા માટેના મુખાંગ ધરાવતું ઊડતું જંતુ. gneiss. ગ્રેનાઇટ શૈલમાંથી બનેલા આગ્નેય ખડક. (૨) વિવિધ પહેાળાઈ ધરાવતા પઢાવાળાં, ક્વાર્ટ્ઝ અને ફેલ્ડસ્સાર તથા બાયેલાઈટ અને ડ્રૉર્નંગ્લેંડ ખનિજવાળાં શૈલ. Gnetum nemom L. મુખ્યત્વે મણિપુર, આસામ અને ખાસી ટેકરીઓમાં For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy