SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org field F. religiosa L. પીપળે. . repens. વડવેલ. F. rumphai Blume. પંજાબ, મધ્યપ્રદેશ અને આસામમાં થતું ખાદ્ય ફળધારી ઝાડ. F. lsjakela Burm, f. (Syn. IF yenosa Dryand), ૬. ભારતનું ઝાડ, જેનાં પાન રેશમના કીડાના ખારાકની ગરજ સારે છે. F. virgata અંજીરી. 209 field. ખેતર, ક્ષેત્ર. f bean, વાલ પાપડી. Hyacinth bean. Doliclos lablab L. var. lignosus (Lablab niger Medic.), નામની વનસ્પતિ જેવાં ી - વાલ ખાવાના કામમાં આવે છે. . bindweed. Convol. vulus aroensis. નામનું ચાંદવેલ, વેલડી, ખેતરાઉ ફુદરડી, હરણપગેા, નારી ઇ. નામે ઓળખાતી ઊંડાં મૂળધારી વનસ્પતિ. f. capacity. ક્ષેત્ર ક્ષમતા; ગુરુત્વાકર્ષીય ખળથી પાણીને અપવાહ થયા બાદ પણ કેશાકર્ષણ ખળથી વધુમાં વધુ પાણી જાળવી રાખવાની જમીનની ક્ષમતા. f, condition, ખેતરની પરિસ્થિતિ. f crop. વિસ્તૃત ખેતી પદ્ધતિથી ખેડવામાં આવેલા ખેતરમાં વાવવામાં આવતી શાકીય વનસ્પતિ. f. 1nint. કુદીને Metha arvensis L. નામની વનસ્પતિ, જેમાંથી ખશીલ તેલ મળે છે, અને જે ખારાકને સુવાસિત બનાવે છે. f. at. કાળ, ઉંદર. Nsokia indica નામના મોટા દર બનાવીને ખેતીમાં રહેતા અને દાણા ખાઈ પાકને હાનિ પહેાંચાડતા ઉંદર. f strip cropping. એક સરખા ઢાળાવવાળા ખેતરનાં સમાંતર પટ્ટીમાં વાવવામાં આવતા પાક. fig. અંજીર. Ficus carica L. નામનું શેતૂર અને જેકફ્રૂટ વર્ગનું ઝાડ, જેમાં પ્રજીવકા એ' અને 'સી' તથા કેલ્શિયમ અને લેહ આવેલાં છે. સુકાયેલાં અંજીરમાં 45થી 65 ટકા શર્કરા દ્રવ્ય હાય છે. અંજીરને ડબ્બામાં પુરવામાં આવે છે. f. beetle. Olenecambtus biolobus Fab. નામના અંજીરના ઢાલપક્ષ કીટ. f. ..-૧૪ filter mosaic. અંજીરને વિષાણુજન્ય રાગ, જેમાં પાન ખરી પડે છે. f rust. Cerotelum fici (Cast)Arth, નામના જંતુથી અંજીરને થતા એક ગf sunburn. સૂર્યના તડકાથી અંજીરને લાગતા વાહ. filament. તંતુ, તાંતણેા. (૨) પુંકેસર દંડ. (૩) પરસ્પરને વળગી રહેતા કાષ, જે લીલ અને જીવાણુમાં બનવા પામે છે. filaria. હાથીપગાના રોગ. f, worms. રક્તવાહિની અને લસિકાવાહિનીમાં રહેતા સામાન્ય રીતે લખા અને રેસા જેવા કૃમિ, જેના કારણે પ્રાણીનાં ખૂંધ અને કાન પર ધા જેવા ડાધ પડે છે. filial generation, પ્રથમ સંતતિ, F. fiiform. તંતુ સદ્દેશ, સૂત્રાકાર. (૨) રોગના કારણે કેટલીક વનસ્પતિનાં પાન તંતુ આકાર ધારણ કરે તેવી અવસ્થા. filler. ખાતરના સૂત્ર અનુસાર તેના ઘટકા મેળવવામાં આવ્યા ભાર વજન સરખું કરવા માટે તેમાં ઉમેરવામાં આવતાં દ્રવ્યેા, જેમાં રતી, લાકડાના વહેર, ડાલેમાઇટ, ચૂનાના પથ્થર, ખેાળ ઇ.ના સમાવેશ થાય છે. સાધારણ રીતે જમીનની સુધારણા કે ખાતરની આવશ્યકતા જેવાં દ્રવ્યેા ઉમેરવામાં આવે છે. f. leaf. સિગારને મધ્ય ભાગ બનાવનાર તમાકુના ભાગ અથવા ા હેતુ માટે વપરાતી વિશિષ્ટ પ્રકારની તમાકુ. filly. ધેાડાનું માદા ખચ્યું. film. દૂધના ઉપયાગ કરી લીધા બાદ તેના પાત્રને વળગી રહેતી સુકાઈ ગયેલા દૂધની કિનારી. f, water. બસંતૃપ્ત જમીનમાં સપાટીના કણને વળગી રહેતું પાણી. filter. ચાળણી, ગળણી. (૨) પ્રવાહી કે વાયુમાંના ઘન પદાર્થોને જુદા પાડવા ઉપયેાગમાં લેવાતું છિદ્રોવાળું સાધન. (૩) ગાળી લેવું. ŕ. point. જમીનમાંથી પાણી ખેંચી લેવા માટે 2 ઈંચ વ્યાસવાળા 10 ફૂટના ખંડમાં ગાલ્વેનાઈઝ કરેલા લેાખંડના પાઈપને જમીનમાં ઊતારવામાં આવે છે. તેને નીચેના છેડા શંકુ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy