SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org esrythrocyte celli. Hort. પાનરવા નામનું શેભાનું ઝાડ. E. suberosa Roxb. પામ અને રાજસ્થાનનું નાનું ઝાડ, જેની છાલના રસાનાં દોરડાં બનાવવામાં આવે છે. E. variegata L. var. orientalis (L.) Merr (Syn. E. indica Lamk.). પાનરવા, અંગ્રેજીમાં Coral tree નામનું આંદામાન, નિકાબાર, આસામ, તામીલનાડુ અને ઓરિસાનું ખાદ્ય ખીનું ઝાડ, જેની છાલના રેસાના દોરડાં અને અને ફૂલમાંથી લાલ રંગ મળે, erythrocyte. લાલ રક્ત કાષ. escape. મૂળ ઉગાડેલી પણ હવે જંગલી અવસ્થામાં દેખાતી વનસ્પતિ. Eschscholzia californica Cham. ઉત્તરભારત, કેરળ અને નીલગિરિમાં થતી લીંબુની સુવાસ ધરાવતી વનસ્પતિ, જેનાં પાનમાંથી બાષ્પશીલ તેલ મળે છે, જેને ઉપયોગ સુગંધી દ્રબ્યા માટે થાય છે. esculent. ખાદ્યતા. (ર) માનવખાદ્ય માટે યાગ્ય વનસ્પતિ. escutcheon. આંચળની ખરાખર ઉપર તરફના અને પાછળના ભાગ, જે ઉપર તરફ વળે છે. eskar. હિમનઃ મૃકંટક. espalier. ફળઝાડની એક પ્રકારની માવજત, જેમાં દીવાલ આગળ છેડ વાવવામાં આવે છે અને તેની ડાળીએ ને દીવાલની સમાંતર ભૌમિતિક આકૃતિમાં રહે તેવી તેને માવજત આપવામાં આવે છે. essence. સાર, સત્ત્વ, તત્ત્વ. (૨) બાષ્પશીલ તેલ કે વનસ્પતિનાં સંગ્રહીત પેટ્ટારાનું કેન્દ્રીભૂત મેઢું પ્રમાણ. essential, આવશ્યક, સારભૂત, સાત્ત્વિક, સત્ત્વમચ. (૨) બાષ્પશીલ. e. amino acid. અન્ય એમિને ઍસિડ કે અન્ય દ્રવ્યેાથી શરીરમાં જેવું સશ્લેષણ થતું ન હોય અથવા શરીરના ઉપયાગ માટે જરૂરી હેાય તેટલી માત્રામાં બનાવી શકાય તેવાં ન હાચ તેવાં એમિનો ઍસિડ; આવશ્યક એમિના 196 estivate... દ ઍસિડ. e. commodity. અતિજરૂરની વસ્તુ. e. element. આવરચક તત્ત્વ. (૨) કોઈ પ્રાણી કે વનસ્પતિનાં વૃદ્ધિ — વિકાસ માટે આવશ્યક તત્ત્વ, જેવાં કે critical element (ક્રતિક તત્ત્વ), race elements (ઘેાડી માત્રમાં વિરલ ખનિજ તત્ત્તા). floral organs. વનસ્પતિના પ્રજનન માટે પ્રાથમિક રીતે આવશ્યક કે જવાબદાર અંગે, જેવાં કે પુંકેસર, સી કેસર ઇ. e. host. જેના વિના પરજીવી વિકાસ પામી પુખ્ત બની શકે તેમ ન હાય તેવા તેના વિકાસ માટેના એક તબક્કા માટે યજમાન e. oil. ethereal volatile oil. ઉડ્ડયનશીલ તેલ, ખાષ્પશીલ તેલ. વિવિધ ધઢકાવાળું અને વનસ્પતિનાં અંગામાં રહેલું, વિશિષ્ટ સુવાસવાળું ગમે તે બાષ્પશીલ તેલ, જે હવાના સ્પર્શ થતાં ઊડી જાય કે જેની બાષ્પ અને છે, જેના ઉપયેાગ ઇસેન્સા, સુગંધી દ્રબ્યા, અત્તર, અપાકર્ષક કે આકર્ષક દ્રવ્યેાની બનાવટમાં થાય છે. e. organ. જન્ નાંગ. (૨) મૌલિક કે આવશ્યક અંગ. Essex. નાનું, સરળતાથી ચરબીવાળું બનાવી શકાય તેવા ડુક્કરની એલાદ. estate tax, સંપત્તિવેશ. established market. સુસ્થાપિત Acharya Shri Kailassagarsuri Gyanmandir માર. ester. એસ્ટર; આલ્કોહેલ એટલે મદ્યાર્ક અને કાર્બનિક ઍસિડની આંતરક્રિયાથી થતું કાર્બનિક લવણ; પાણી દૂર કરીને કાર્બનિક કે કાર્મેનિક ઍસિડમાંથી બનાવેલું સંયેાજન, e. number. એસ્ટર અંક; ચરખી અને મીણના સ્થિરાંક. estimate. (પાકની પેદાશના) અંદાજ કાઢવેા. (૨) અંદાજ, અડસટ્ટો. estimation, અંદાજ, આકલન. estivate (aestivate). ગ્રીષ્મ નિદ્રા કરવી, ગ્રીષ્મ શયન કરવું. estivation. (aestivation). ગ્રીષ્મ નિદ્રા, ગ્રીષ્મ શયન. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy