SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org age મરુભૂમિમાં અને પડતર જમીનમાં ઉગાડ વામાં આવતી વનસ્પતિ, જે વાડ તરીકે પણ ઉપયોગી બને છે અને જેના સફેદ રેશમ જેવા તંતુ મળે છે અને જે American aloe, carata, century plant,hankal (H.) Agcave americane . . નામે પણ ઓળખાય છે અને જે કેતકીકુળની વનસ્પતિ છે. A. americana . કેતકી; મૂળ ૬. અમેરિકાના ક.કુળને શણગાર માટે બગીચામાં ઉગાડવામાં આવતા મજબૂત સુપ. A. augustifolia. Haw. અડબાઉ કેતકી. A. cantala Roxb. મૂળ મેક્સિકોની ટૂંકા પ્રકાંડવાળી કાછીય શાકીય વનસ્પતિ, જેનાં પાનના તંતુનાં દોરડાં અનાવવામાં આવે છે અને જે મહારાષ્ટ્ર, બિહાર, તામીલનાડુ, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં થાય છે. A. com)– coides. એસાડી. A. rigid Mill. સીસલ કેતકી. A. sisalana Perr. ex Englm સીસલ કુંવાર, કે. કુળના મૂળ મેક્સિકા તથા અમેરિકાનો પણ અહીં આસામ, બિહાર, પ. બંગાળ, તામીલનાડુ, મહારાષ્ટ્ર અને મૈસુરમાં ઉગાડવામાં આવતા શ્રુપ, જેનાં પાંદડાંના તંતુનાં દોરડાં બનાવવામાં આવે છે અને જેના મીણના ઉપયાગ કાર્બન કાગળ મનાવવા માટે કરવામાં આવે છે. A, era- crux Miü. કેકુળની વનસ્પતિ જેનાં પાંદડાંના તંતુના દેરડાં પનાવવામાં આવે છે. (૨) કુંવારખુટી. A. vivipara . જંગલી કેતકી. A. ighti Prain. નાની કેતકી. સહ age. જીર્ણ થવું, વૃદ્ધ-મેટી ઉંમરના થવું. (૨) વચ, આયુષ્ય, યુગ. a, glacial. હિમયુગ. a. group. વય સમૂહ, Ageratum conyzoides L. દેવ્યાદિકુળની સહદેવી. ધાળી સાડી, આંસાડી, અજગંધા ઇ. નામની વનસ્પતિ. agglomerate. પુષ્પશીર્ષની માફક ગુચ્છિત – ગુચ્છાદાર. (૨) પ્રજીવ સમુદાયના સૂક્ષ્મ પ્રજીવાને લગતું. agglutination. રક્તકણનું કે સૂક્ષ્મ 14 agrarian સવેનું, એગ્લુટિનિનથી જોડાવું. (૨) દેહકાપે પેદા કરેલું પ્રતિપિંડ. . test. કેટલાક શગના નિદાન માટે કરવામાં આવતી કસેટીને એક પ્રકાર, જેમાં રોગગ્રસ્ત પ્રાણીમાંથી લેહીના નમૂના લઈ, તેના ગઠ્ઠામાંથી રક્ત જળને છૂટું પાડવામાં આવે છે, જેમાં પ્રતિજન કે રેગાત્પાદક સજીવને દાખલ કરવાથી, સૂક્ષ્મસજીવને સમૂહ જોવામાં આવે છે. aggregant. સમુચ્ચયી. aggregate. સમૂહ, સમુદાય. (ર) જુદા જુદા મુદ્દા – માટીના કણનું દળ – સમૂહ. (૩) એકઠું કરવું. a. fruit. સમૂહ ફળ. એકપુષ્પી ફગુચ્છ. સમૂહ સંરચના - માળખું. aggregation, સમૂહન, સમૂહ બનાવવાની ક્રિયા. aghya grass. તૃણકુળને મહારાષ્ટ્ર, મૈસુર અને કેરળમાં થતા ધાસના એક પ્રકાર, જેન' પાનમાંથી સુવાસિત તેલ મળે, અને જે સૌદર્ય પ્રસાધનમાં વપરાય છે. agi૰. જુવાર, બાજરી, મકાઇ, શેરડી અને અન્ય તૃણ ધાન્યની પરજીવી વનસ્પતિ, Agais dralissima નિંબાદિકુળની એક વનસ્પતિ. A roxburgiiiana Miq. પ્રિયંગુ; નિંખાદિકુળનું પશ્ચિમ દ્વીપકલ્પીચ પ્રદેશમાં થતું સુવાસિત ફૂલવાળું ઝાડ, જેનાં ફૂલ સૌંદર્યે પ્રસાધનો મા વપરાય છે. structure. Acharya Shri Kailassagarsuri Gyanmandir વામનાકાર Aginema onstatum veitch સુરણાદિકુળની શેભાની વનસ્પતિ. Agmark. કૃષિ અને પશુસંવર્ધનની પેદાશની ગુણવત્તાના પ્રમાણપત્ર જેવે! તેના નમૂના પર મારવામાં આવતે મારકા. A. grades. 1937ના કૃષિપેદાશ (વર્ગીકરણ અને વિક્રી) અધિનિયમ અનુસાર કૃષિ પેદાશોનું કરવામાં આવતું વર્ગીકરણ. agnijal. દ્રાક્ષ જેવા ફળનું એરિસા અને બિહારમાં થતું નારંગી વર્ગનું વૃક્ષ agrarian. કૃષિ વિષયક. (૨) ખેડૂતને લાભપ્રદ(કાર્ય). a. revolution. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy