SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org epiphyte માંથી કે સંશ્લેષિત રીતે તૈયાર કરવામાં આવા સફેદ કે બદામી ભ્રકા, જેને ઉપયેગ લેાહીનું દબાણ વધારવા કે ચેતા તંત્રથી ઉત્તેજના ઇ. માટે ક૨વામાં આવે છે. epiphyte. વૃક્ષારાડી, ઉપરિ આરહી; દેહધર્મીય રીતે સ્વતંત્ર હોવા છતાં અન્ય વનસ્પતિની ઉપર ઊગતી વનસ્પતિ. epi phytic root. વૃક્ષારાહી – ઉપપરજીવી મૂળ. epiphytotic. એકાએક અને નુકસાન થાય તે રીતે રાગનું વધી જવું. (ર) વનસ્પતિમાં વ્યાપક અને સર્વ સામાન્ય રોગ. epiphytotis. રાગકારી પરજીવીના પ્રગુણનથી વનસ્પતિમાં રાગનું વધી જવું. epiderm. ખીતું ખાઘાવરણ, ખાધુ બીજાવરણ. epitaxis. નસકારી ફૂટવી. (૨) ઢાર, ઘેાડાં, કૂતરા અને અન્ય પ્રાણીની નસારીમાંથી લેહી નીકળવું, જે પરજીવી, ચાકસ રાગ, ઈજા કે અતિ શ્રમના કારણે બનવા પામે છે. epithelioma. અધિચ્છદ કોષના અણુ . epithelium. અધિચ્છદ; સમસ્ત દેહ સપાટીને આવરી લેતી પેશી, જેને કાષના એક કે વધારે થર હોય છે, જે આકાર અને ગાઠવણી કે રચના સંબંધી વિવિધતા ધરાવે છે. epithem. સ્રાવીકાબ. epizootic. એક સાથે અનેક પ્રાણીઓને માણસાને થતી મહામારી જેવે રાગ. e. abortion, ગાયાને થતા સંક્રામક - ચેપી ગર્ભપાત. e.phtha. પ્રાણીએને થતા ખરવાસાને – માં અને યુગના રાગ. epizootiologist, પ્રાણીએમાં થતા વ્યાપક રાગના નિષ્ણાત. epizootiology. પ્રાણીઓમાં થતા વ્યાપક રાગનાં કારણે અને કારકાનું વિજ્ઞાન. epsome salt. જલાખમાં લેવામાં આવતું વિલાયતી મીઠું; સૂત્ર MgSO4 H,O. નિર્જલીકૃત મેગ્નેશિયમ સલ્ફેટ, equation. સમીકરણ, equilibrium. સમતુલા; ક.કા.-૧૩ કાઈ પણ દ્રવ્ય 193 eradicant પર ગમે તે દિશામાં લાગતાં મળેાને ભૌતિક સરવાળા શૂન્ય અને તે અવસ્થા. equalization of produce. ભાવિ વેચાણ કે વિતરણ માટે વસ્તુને આગળ પર લઈ જવી, સાચવી રાખવી. equine. અશ્વ કે તેના કુળનાં પ્રાણીએ ઘેાડા, ગધેડા, મુચ્ચર, વા. . encephalomyelitis. ઘેાડાના મધ્યસ્થ ચેતાતંત્રને અસર કરતા વિષાણુજન્મ રાગ, જેનાં લક્ષણા હડકવાનાં લક્ષણા જેવા હોય છે. e infuenza, ધાડાં અને ખચ્ચરોને થતા ચેપી કે સંક્રામ રેાગના એક પ્રકાર. equinoctial plant, દિવસના ચાકસ સમયે ખુલે અને મિડાચ તેવાં ફૂલના છેડ equipment. ઉપરકર, સરંામ; પાર્થા, સાંધાઓ, યુક્તિઓ, યંત્ર, એન્તર છે. e, immoveable અચલ – સ્થિર ઉપરકાર. e., moveable ચલ – જંગમ ઉપરકર, Acharya Shri Kailassagarsuri Gyanmandir equitant. મધ્યશિરા આગળ કલિકામાં વળતાં (પર્ણા); આમ પર્ણો વળતાં પ કિનાર ખાજપરની પણ કિનાર પર આવી જાય છે. equivalent. તુલ્ય. e. acidity. તુલ્ય અમ્મલતા. (૨) ઉપયાગમાં લેવામાં આવતા ખાતરના પ્રમાણના કારણે જમીનમાં થતી અમ્લતાને તટસ્થ મનાવવા આવશ્યક અનતાં શુદ્ધ કેલ્શિયમ કાર્બોનેટનું વજનમ પ્રમાણ; યુરિયામાં 1.6 રતલ, કેલ્શિયમ સલ્ફેટ નાઇટ્રેટમાં 3.6 રતલ, એમેનિયમ કલેરાઈડમાં 5.1 રતલ અને એમેનિયમ સલ્ફેટમાં 5.2 રતલ. e. basicity. તુલ્ય ક્ષારીયતા. ૯. point. તુલ્યાંક. Equus asis. ગધેડું. E. cahallus. ઘેાડું. era. યુગ. eradicant. ગ થયા ખાઇ તે માટેના સજીવનું નિયંત્રણ. (૨) વનસ્પતિના નાશ કરવા માટે ઉપયાગમાં લેવામાં આવતું ગમે તે રસાયણ કે સંયેાજન. eradication. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy