SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 176 down. down, એસિક કે ફર્નિચરમાં ઉપયોગમાં વતું પીંછાનું એક પ્રકારનું દ્રવ્ય. downy mildew. ફુગ દ્વારા વનસ્પતિને લાગુ થતે રંગના એક પ્રકાર, જેમાં ચજમાનનાં પાંદડાં, પ્રકાંડ, ફૂલ અને ફળ પર ફૂગ જામે છે. Doyenne du Comice, પીચરને એક પ્રકાર, જેમાં ફળ મધ્યમ કદનું હેચ છે. Dracaena daco L. વિલાયતી વાંસ. Dracontomelon mangiferum Blume. આથ્રાટ્ટિકુળનું નાદામાન અને નિકાબારમાં થતું ખાદ્યફળનું ઝાડ, draft. ગતિની સમાંતરે કર્ષક એન્તરનું સમક્ષિતિજ કર્ષણ, શિક કર્યું, ત. animal. ભારવાહી પશુ; ભારે વજન, આાર કે યંત્ર ખેંચવા માટેનું પશુ. d. breed. ભારે વજન ખેંચવા માટે સંવધિત કરેલું ગમે તે એલાદનું પ્રાણી, જેમાં અમૃતમહાલ, કૃષ્ણાવેલી, ખલ્લરી અને હલ્લીકર નામનાં પ્રાણીઓને સમાવેશ થાય છે. d. hook, ખેંચવામાં મદદરૂપ થતા અંકાડા. d. link, કર્ષક કડી, ખેંચવામાં મદદરૂપ બનતી કડી. drag. જમીનની સપાટી પર વહેતા પાણી : પવનને અંતરાય કતાર ખળ. (૨) ખેંચવું, ઘસડવું. d. harrow. લાંખા વળેલા અણીદાર અંકાડાવાળી ખરપડી, જે જમીનની અંદર રહેલા ઘાસપાતને ખેંચી કાઢવા માટે ઉપયોગી બને છે. dragon fly. વાણિયા; ()lmala ગોત્રનું હાનિકારક માખી જેવું જંતુ, બચ્ચું હોય કે અવિકસિત અવસ્થામાં હોચ ચારે તે જલવાસી જીવન જીવે છે. drain. અપવાહિકા, નાળી, મેરી, ગટર, (૨) કૃત્રિમ કે કુદરતી નાળી, જે વધારાના કે નકામા પાણીના નિકાલ કરે છે. (૩) સ્રવણથી એકઠું થયેલું પાણી. (૪) જમીન પરથી ઢોળાવ દ્વારા કે તલીય રીતે પાણીને પવાહ કરવા માટે નાળી કે નીક બનાવવી. ત., lateral પાર્શ્વીચ – બાજ પરથી પવાહી નીક. d., main. મુખ્ય પવાહી નીક. drainage ગટર, સ્રવણ, જલ Acharya Shri Kailassagarsuri Gyanmandir Dregea નિકાલ, પવાહ. (૨) કૃત્રિમ રીતે નકામા પાણીને કરવામાં આવતે નિકાલ. ત., open, ખુલ્લી મેરી, ખુલ્લી ગટર, ખુલ્લી પવાહી નીક. d., tile. ટાઇલવાળી ગટર d, underground, ભેાંચભીતર જલ નિકાલ માટેની મેરી – નીક, ગટર. d. coefficient. કોઈ વિસ્તારના પાણીને અપવાહ, જેની ઊંડાઈ 24 કલાક દીઠ ઈંચના માપમાં દર્શાવવામાં આવે છે. d, modulus drainage coeffi cient. d. terrace. આછામાં આખું ધાવાણ થાય તે રીતે પાણીને! પવાહ કરવા માટે સેાષાનાકાર કરવામાં આવતી નીક. d. water. ગુરુત્વાકર્ષણનું ખળ હોવા છતાં, જે પાણીનું રોષણ જમીન કરી શકતી ન હોય તેવું પાણી. d. tile ખુલ્લા સાંધા સાથે જોડવામાં બાવેલા ટૂંકી લંખાઈ ધરાવતા જમીનમાંથી પાણીના નિકાલ માટેને કાંક્રીટ કે તળિયાના પાઈપ. Drake. પેચા કાચલાની બદામના એક પ્રકાર, જેનું મીંજ લંખગેાળ હોય છે. (૨) નર મતક. Draschia megaslma. ગાળકૃમિ, જે પ્રાણીઓ અને પશુઓમાં પરજીવી તરીકે રહે છે. draught. જુએ draft. d. animal. ભારવાહી પશુ.d. bread. ભારવાહી પશુની ઓલાદ. drawdown. કૂવાનાંથી પાણી કાઢવામાં ાવતા પાણીની સપાટીનું કામચલાઉ રીતે નીચે ઊતરવું.(૨) કૂવાની પાણી ધારણ કરવાની ક્ષમતા અથવા પાણીને પંપ દ્વારા ખેંચવાને દર પાણીની સપાટીના નીચે ઊતરવાના કે પાણીના સ્રવણ થવા પર આધાર રાખે છે. d. hoe. અગીચાના કામમાં ઉપયેગમાં લેવામાં આવતું એન્તર, d. well. પાણી ખેંચી તેને બહાર કાઢવાનો વાર dredge. નીકાને ઊંડી કરવા અને મેરી, ગટર કે ખાઈ એને સાફ કરવા માટેનું સાધન. Dregea wohilis. Benth, માલતી, ડાડીવેલ. For Private and Personal Use Only
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy