SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Aeluropus ભૂખ મરી જાય, સુસ્તી ચડે અને લકવા થાય છે. Aeluropus illosis Trin. ખારિયા, તૃણકુળની વનસ્પતિના એક પ્રકાર, aeolian. વાતજ, હવાઈ, વાતાઢ. a. deposit. વાતાઢ નિક્ષેપ. a. soil. વાતાઢ જમીન, જે કૃષિની દૃષ્ટિએ બહુ સારી ગણાતી નથી અને જે રાજસ્થાન, કચ્છ અને પંજાબના નૈઋત્ય પ્રદેશમાં આવેલી છે. aerate. વાયુનો ભરાવા કરવા, વાયુ આપવા. aeration. વાયુ મિશ્રણ, (૨) એકવાર, વારંવાર કે સમયાંતરે અથવા આધિક હવાના કરવામાં આવતા ફેરફાર. a. porosity. દ્રવ તનાવ. (૨) કાઈ વિશિષ્ટ મૂલ્યે હોય ત્યારે વાયુ ભરેલી માટીના જથ્થાનું પ્રમાણ, આ તનાવ પાણીના 40 થી 100 સે.મી.ની વચમાં દર્શાવવામાં આવે છે. aerial. વાચવીય, જમીનની સપાટી ધર ઊગતું (મૂળ). (૨) કોઈ પણ અક્ષ પર દેખાતાં (નાનાં કંદિલે). 2. dusting. વિમાનમાંથી ભૂકારૂપે જંતુધ્ન, ફૂગનાશક કે વનસ્પતિ સંહારક દ્રન્ચ વેરવું અથવા આવા દ્રવ્યને છંટકાવ કરવે. a. growth. વાચવીય વૃદ્ધિ. a. irrigation. Exhead sprinkler irrigation. નાળચાકારા, પંખાના દબાણના બળ વડે પાણી છાંટવું અથવા સિંચાઈ કરવી, આવા પ્રકારની વ્યવસ્થામાં પાવર જનરેટર, પંપ, પાઈપ લાઈન, છંટકાવ કરનાર સાધન ઇ.ના સમાવેશ માય છે. પાવર જનરેટર વીજળીક અથવા ચાંત્રિક હોય. a. propagation. કલમ કરવાના એક પ્રકાર, જેમાં કલમ માટે કરવામાં આવેલા કાપ પર માટી નહિ પણ લીલ જેવું દ્રવ્ય લગાડવામાં આવે છે. a. root. હવાઈ મૂળ; પ્રકાંડમાંથી જમીનની સપાટી પર ઉગેલું મૂળ જે હવામાં ખુલ્લું હાય છે. (૨) વૃક્ષારાહી વનસ્પતિનું મૂળ, જે કેટલાક કિસ્સામાં પ્રકાશ સંશ્લેષણનું પણ કામ કરે છે. a. stem. હવાઇ પ્રકાંડ. Aerides crispun Lind. પાન સિંગ. 12 Acharya Shri Kailassagarsuri Gyanmandir aerophyte aerobes. વાયુજીવી સજીવે. (૨) જમીનને મુક્ત ઍક્સિજન મળતા હોય અને તેમાં હવાના સંચાર થતે હોય તેવી જમીનમાં જીવી જાણતા જીવાણુઓ, જે હવાનો સંચાર બંધ થતાં અક્રિય બની જાય છે; આવા પ્રકારના જીવાણુએ વનસ્પતિનાં વિકાસ અને વૃદ્ધિ માટે ઉપયાગી અને છે. aerobic. વાયુજીવી, જારકજીવી, વાયુપેક્ષી, ારક. (૨) આવીય આક્સિજનની હાજરીમાં જ જીવતા રહેતા અને સક્રિય થતા હોય તેવા (જીવાણુઓ). (૩) વાચવીચ-વાયુના કારણે સડા થાય તેમ જારક જીવાણુ અંગેનું કે તેમનાથી પ્રેરિત બનતું. . bacteria. વાયુજીવી વાચવીય – ારક જીવાણુ. 2. come posting. વાયવોય કારકથી મિત્રખાતર તૈયાર કરવાની પ્રક્રિયા, જેમાં ઢારને પથારા, તેના કાઢમ ના કચરાપુંજો, મૂત્રમિશ્રિત માટી, છાણ ઇ.ને દરાજ કાઢી આ સૌને 12–18 ઈંચ ઊંચા અને 16 ફૂટ પહેાળા તૈયાર કરેલા ખાડામાં નાખવામાં આવે છે; આમ ચૈામાસુ બેસે તે અગાઉ આવા ખાડા ભરવામાં આવે છે. વરસાદ પડચા પછી વરસાદમાં આ ખાડાનાં દ્રવ્યે પલળી જાય ત્યારે તેને ચાર ફૂટની ટીમાં વારંવાર ફેરવવા અને ઉથલાવવામાં આવે છે. ત્રણ ચાર અઠવાડિયામાં આ સૌ દ્રવ્યેા સંકોચાઈ જાય છે. આમ ચારેક મહિનામાં ખેતીકામ માટે મૂલ્યવાન મિશ્ર− કાસ્ટ ખાતર તૈયાર થાય છે. a. decomposition. વાયુથી થતે સડે. a. nitrogen fixing bacteria. વાયુવી નાઇટ્રોજન સ્થિર કરનાર જીવાણુ 2. phase. ારક અવસ્થા. a. respiration. નરક શ્વસન, aerobiosis. કિસજનની હાજરીમાં અસ્તિત્વ. aerogrowth. હવાઈવૃદ્ધિ. aer0* meter. વાયુની ઘનતા માપવાનું સાધન, વાયુ તત્વ માપક સાધન aerophyte. વૃક્ષારાહી, દેહધર્મીય રીતે સ્વતંત્ર હોવા છતાં અન્ય વનસ્પતિના હવાઈ ભાગની સાથે સંકળાયેલી વનસ્પતિ, For Private and Personal Use Only -
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy