SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra eroton www.kobatirth.org 145 c. injury. સખત ડીના કારણે ફળઝાડને પહેાંચતી હાનિ. croton. જમાલગેટા. C. aromaticus . Syn. . lacciferus L.). આન્ધ્ર પ્રદેશમાં થતા સુવાસવાળા ક્ષુપ, જેમાંથી ગુંદર–રેઝિન મળે છે, જેને ઉપયાગ વાર્નિશ અનાવવા માટે થાય છે. C. lacciferus L. જુઓ Cholm aromaticus, C, oblongi/olius Roxb. ચૂકા નામની વનસ્પતિ, જેનાં બીમાંથી કાઢવામાં આવતું તેલ જંતુનાશક તરીકે અને જુલાબ લેવામાં ઉપયાગી બને છે. C, tiglium L. જમાલગેટા; નેપાળા નામના મૂળ અગ્નિ એશિયાના પણ આસામ, પ. બંગાળ અને ૬. ભારતમાં થતે ભ્રુપ, જેનાં બીમાંથી ક્રેટોન નામનું તેલ નીકળે છે, જે જુલાબ તરીકે ઉપયેાગમાં આવે છે. croton oil. પીંછું, લગભગ ગ્યાન, ઝેરી પ્રવાહી; જે ભારે જુલાબ – નેપાળાના જલાખની ગરજ સારે છે; જે જમાલગેટાનું તેલ તરીકે ઓળખાય છે. crow. કાગડા, Corous macrohynchos. C. Splendens નામનું સર્વત્ર જેવામાં આવતું અને કાળા રંગનું ડાંગર અને મકાઇ, ફળો અને ભેાંચસર્ગિને ખાઈ જઈ આ પાકને ભારે નુકસાન પહેાંચાડનાર પક્ષી. crow bar. કારા, પરાઈ crowd. ટોળું, ભીડ, (૨) ખેતરમાં ગીચાગીચ ઉગતી વનસ્પતિ. (૩) એક બીજા પર દબાણ કરવું, ધક્કામુક્કી કરવી,crowd out. બીજી વનસ્પતિ મરી જાય તેમ તેના પર આક્રમણ કરવું, તેને ષકેલી મૂકવી. crowder. જમીન સંરક્ષણ માટે ઢોળાવ પર ખાંધ કરવા માટેનું સાધન. crowfoot, કા; તૃણકુળનું 1)acly - loctenium aegyptium (Desf) Beauv. Eleusine aegyptiaca Dest.). નામની ખાદ્ય વાળી વનસ્પતિ, જેના ઘાસચારા અને છે, crown. મુગટ, શિખર, ઘટા. કું. ક.-૧૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only crude દાંતને ખુલ્લા ભાગ. (૩) ઝાડના પીય ટોચના ભાગ. (૪) ચાસના ટોચને ભાગ, (૫) ખીજધારી વનસ્પતિના મૂળ અને પ્રકાંડને જોડતા ભાગ. (૬) પ્રાણીના માથાના ટોચના ભાગ. c. canopy. પર્યાવરણ; વનમાં સૌ ઝાડની રચાતી ઘટા c. cover. પર્ણાવરણ. c. grafting. છાલ-કલમ. Cracian carp, માછલીનો એક પ્રકાર, crucible. મૂસ. crucifer રાજીકાટ્ટિકુળની ગમે તે વનસ્પતિ, જેમાં કાખી, રાઈ, ક્રેસ, ફ્લાવર, નિંપ ઇ.ને સમાવેશ થાય છે. cr. black rot. રાષ્ટ્રકાળિની વનસ્પતિને Xanthomonas compestrisથી થતા રાગના પ્રકાર. cr. black vein. રાછકાટ્ટિકુળની વનસ્પતિને Xanhomonas compestriડથી થતે એક રેગ c. boron deficiency. જમીનમાં બેારેશન તત્ત્વની ઊણપથી વનસ્પતિને થતા રોગ, જેમાં પ્રકાંડના ગરમાં કાળી પેશીનું મૃત્યુ થાય. cr. club rot, રાજકાદિ કુળની વનસ્પતિનાં મૂળને Plasmodiophora brassicaeથી લાગતા સડા. cr. damping off. na Pythium aphanidermatumથી (Eds.)Fitz.થ ગ. cr.flea beetle, રાજીકાળિની વનસ્પતિને Phyllotrela crucifarae નામનું જંતુ. cr. leaf spot and blight. રાકાળિની વનસ્પતિને Alternaia brassicicola અને A. brassicaથી થતા એક રાગ c. molybdenum deficiency. જમીનમાં મેલિબ્ડેનમ તત્ત્વની ઊણપથી રાજીકાદિકુળની વનસ્પતિને થતા એક રાગ cr. white blister. રાજીકાકુિળની વનસ્પતિને Cystope candidusથી થતા એક રાગ. cr. white rust. crucifera white blister. cruciform. સ્વસ્તિકાકાર, crude. કાચું, અપરિપક્વ, cr. fat. જે ether extract નામે પણ ઓળખાય છે તે ખેારાકમાં રહેલાં મેદ અને મેદીય
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy