SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org cotype. સહુરૂપી. coalter. હળનું પાનું. cotyledon cotyledon, બીજપણું, બીજલ; સંપુષ્પ વનસ્પતિમાં ભ્રણમાં શરૂઆતની અવસ્થામાં લાગતાં પ્રથમ પર્ણો, બીજપત્ર. (ર) કેટલાંક સ્તન પ્રાણીઓમાં ભ્રૂણીય જરાયુ, માતૃ જરાયુ સાથે બેડાય તે વિસ્તાર. cotyledony. બીજપત્રીય. 140 count. આંક. (૨) એક રતલ ઊનનાથી કાંત પ્રત્યેક 560 વાર તારની હોય તેવી આંટીઓની સંખ્યા, જે પરથી કંતાયેલા ઊનના તાર કેટલા પાતળા છે તે નણી શકાય છે, જે માંકમાં દર્શાવવામાં આવે છે. આજ રીત કાંતવામાં આવેલા સૂતરને આંક જાણવા માટે ઉપયાગમાં લેવામાં આવે છે, જેમાં એક રતલ રૂ કાંતીને 840 વારની આંટીને ગણતરીમાં લેવામાં આવે છે. c. mber. પ્રત્યેક 840 વાર તારની એક રતલ સુતરની આંટીઓની સંખ્યા, જે સુતરના આંક દર્શાવી, સુતર કેટલું બારીક છે તેના અંદાજ આપે છે. canterfire. વનમાં દાવાનળ થયા હાય ત્યારે આગળ વધતી આગની સાથે, વૃક્ષાની હારને પણ આગ લગાડવામાં આવે છે, જેથી દાવાનળની આગ આગળ વધી ફેલાતી અટકી જાય. counterirritant, ચામડી હેઠળ થતી વેદનાને હળવી બનાવવા ચામડીથી ઉપરના ભાગ પર કોઇ દવા ચાડવી જેથી બહારની મનુએ ઝણઝણાતી થવાથી અંદર થતી વેદનાની તીવ્રતા ઓછી લાગે. આમ બહાર લગાવવામાં આવતી દવાઓમાં રાઈનું પ્લાસ્ટર, એમેાનિયા, કપૂર, કેપ્સિકમ, ક્યારેફામ, આયાડિન, કારાવ સબ્લિમેટ, માથાને ખામ ઇ. ને સમાવેશ થાય છે. country (૧) દેશ. ૨) ગામડુ, ગ્રામ વિસ્તાર, ગ્રામ પ્રદેશ. (૩) દેશી ગાડિયું અમૈસૂચક પૂર્વેગ, c., native. માતૃભૂમિ. c. cotton. દેશી રૂ. c. fowl, દેશી મરહ્યું. c. life movement, ગ્રામ વનની હિમાયત કરતું આંદોલન. mallow. Abutilon indicum L. .. Acharya Shri Kailassagarsuri Gyanmandir cowa Sweet. નામના પ, જેના રેસાનાં દેદરડા બનાવવામાં આવે છે. કપાટ, કાંસકી, પેટારી. c. plough. દેશી હળ. couple. જોડવું, દ્વેતરવું, સંલગ્ન કરવું. (ર) યુગ્મ, જોડી. coupling. યુગ્મન,સંલગ્નતા (૨) કમર. (૩) યુગ્મીકરણ, સંવર્ધન. (૪) મૈથુન. c. phase. સંલગ્નાવસ્થા, Couroupita guianensis Aubl. રોભાનું એક ઝાડ, cousin mating. પ્રત્યક્ષ જનક-જનેતા ન હોય પણ એકજ કુળના નજીકના પિતૃ સંતાનનું સંયુગ્મન. covariance. સહપરિવર્તન. covariant, સહપરિવŕ. covariation. સવિચરણ. For Private and Personal Use Only cover. ધાસ, તૃણ, નાના ક્ષુપ ઇ. જમીન ધોવાણ અટકાવવા ભૂમિપર, ઊગ્યાં હૈય તેવી વનસ્પતિનું આવરણ. (૨) માદાની સાથે કરાતા સંભાગ c. crop. ભૂમિ સંરક્ષક પાક. (૨) વર્ષાઋતુની શરૂઆતમાં કે તે આવવાની અગાઉ, જમીનના ધાવાણની સામે ભૂમિને રક્ષણ આપવા માટે વાવવામાં આવતા પાક. ઉનાળામાં આવે પાક વાવવાથી જમીનના ભેજ મેળવવામાં મુખ્ય પાકના હરીફ બને છે, જ્યારે વર્ષા દરમિચાન વાવવામાં આવે તે! તે વધારાના ભેજ ચૂસી લેછે. covering. આવરણ.(૨) બારદાન, વેગ્ટન, આચ્છાદન. c. device. આચ્છાદન યુક્તિ. c. pox. શીતળા. covert. પક્ષીનાં પીછાને ઢાંકતાં પીછાંને લગતું. (ર) ઢાંકેલુ, છૂછ્યું, ગુપ્ત. covey. પક્ષીનું ટાળું; તેતર. cow. ગાય; ગોવંશી પ્રૌઢ માદા c.heifer. એકવાર બચ્ચાને જન્મ આપ્યું! હેય તેવી ગાય. c. hide. ગાચ, હરણ કે સાંઢનું ચામડું. cowa. Garcinia cowa Roxb. (G. kylie Roxb.). નામનું પુ. બગાળ, આસામ, નીલગિરી અને આંદામાનમાં થતું ખાદ્ય ફળધારી ઝાડ; જેનાં થડ અને શાખામાંથી સ્રવતે ગુંદર વાર્નિશ બનાવવા માટે ઉપયોગમાં આવે છે
SR No.020444
Book TitleKrushi Shabdakosh
Original Sutra AuthorN/A
AuthorNarhari K Bhatt
PublisherGujarat Vidyapith
Publication Year1989
Total Pages725
LanguageGujarati, English
ClassificationDictionary
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy