SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦. પૈરાણિક સમય બંદર તરીકે ખંભાતના ઉલ્લેખો વલભીના અંત પછી જોવામાં આવે છે એટલે એ પહેલાંના સકાઓમાં ભરૂચ અને પ્રભાસને વેપાર વધારે પ્રકાશમાં લેવાથી ખંભાતનો વેપાર ઓછો હશે. પરંતુ એ સમયમાં એ બ્રાહ્મણ સંસ્થાન હતું, શોનું બહુ જોર હતું અને જૈન વગેરે મત સાથે એ સમયમાં બહુ ઝગડા પણ થતા હશે એ બધું પુરાણમાં આપેલા જૈનના રૂપમાં આવેલા દૈત્યોના વર્ણન ઉપરથી સ્પષ્ટ થાય છે. ૨૮ બર્બરે આ રાણિક સમયમાં ખંભાતના સ્થળમાં બર્નર જાતિના લોકો આવ્યા અને ક્રમે કરીને એમણે કાઠિયાવાડમાં જઈ બાબરીઆવાડને મુલક હાથ કરી એને પોતાનું નામ આપ્યું. આ જાતિના એક નેતા બર્બરિકને ભીમના પુત્ર ઘટોત્કચને પુત્ર ઠરાવી ખંભાતના સ્થળ ઉપર એની પ્રવૃત્તિનું પુરાણકાર વર્ણન કરે છે. આ બરિકને પાંડવો સાથે સંબંધ હશે કે કેમ એ તે કહી શકાતું નથી. એ જાતિને પ્રાચીનતાનું રૂપ આપવા માટે એ પ્રસંગ યે હોય.૩૦ એ જાતિના લોકનું એક વખતે ગૂજરાતમાં ઘણું જોર હતું અને સિદ્ધરાજના વખતમાં એ જાત નરમ પડી. ૧ ખંભાતે કોઈ જ્ઞાતિને નામ આપ્યું નથી પુરાણમાં ખંભાતના સ્થળને જે સ્થાન આપવામાં આવ્યું છે અને પુરાણની હકીકતેને હાલ જે નવી દષ્ટિથી જોવામાં આવે છે, એ બધું સાથે વિચારતાં ખંભાતનું સ્થળ ઘણું પ્રાચીન છે એટલું તે સિદ્ધ થાય છે. એ સ્થળ એક પ્રાચીન બ્રાહ્મણ સંસ્થાન છે એટલું પણ સિદ્ધ થાય છે. એમ છતાં પણ ખંભાતે ગુજરાતની એકે જ્ઞાતિને પિતાનું નામ આપ્યું નથી એ એક વિચિત્ર ઘટના છે. ગૂજરાતની ઘણીખરી જ્ઞાતિઓનાં નામો પ્રાચીન સ્થળ ઉપરથી પડેલાં છે. કેટલીક વિશિષ્ટ જ્ઞાતિઓનાં કિનારે પાશુપતાચાર્યની ભૂમિ, એટલે લગભગ આખે ગૂજરાત પાશુપત મતના જોરવાળો હશે. ૨૮ રક. પુ.કો. ખંડ, અ. ૧૩. બર્બરિકની સાથે યજ્ઞવિરૂદ્ધ દલીલ કરે છે.' તતચતુર્ઘચા વ પ્રાપ્ત કાળs મુતઃ मुंडी नग्नो मयूराणां पिच्छधारी महाव्रतः॥ प्रोवाचेदं वचनं हाहा कष्टमतीव भोः।। अहिंसा परमो धर्मस्त्वग्निवा કુતઃ | દૂમિને થતો વલ્લી લૂમ નીવવધો મન છે વગેરે. ભલે. ૩૪ થી ૩૮. આ ક્ષપણકના રૂપમાં પલારી દૈત્ય આવે છે એમ લખે છે જુઓ પાર્જીટર Ancient Indian His. Traditions. P. 68. આમાં જૈન અને બને અસુરે કહી દેવાસુર સંગ્રામ કલ્પી ઇતિહાસને પિરાણિક રૂપ આપ્યું છે. આ પ્રરાંગ નર્મદા પાસે કહ્યું છે. ૨૯ કે. પુ-કી. ખંડ, અ. ૬૦ થી ૬૩. એની ચર્ચા આગળ કરીશું. 30 Enc. of R. & E. Vol. VI. Hinduism: W. Crooke et 2412417Hi fe224 24137 210ml (Kachari Kings of Hiramba)ને ઈ.સ. ૧૭૯૦માં હિંદુ ધર્મમાં લીધા અને એમનું પેઢીનામું મહાભારતના ભીમને લગાડાયું. આ હિરંબ કે હિડિંબ એ શું?એને હિડિંબ વન જે ગૂજરાતમાં ગણાય છે તે સાથે સંબંધ છે? બર્બરિકને પણ ભીમ અને હિડિબાના પુત્ર ઘટેકચનો પુત્ર કહ્યો છે. ઘટોત્કચ પ્રાતિષપુરથી કન્યા લાવ્યો હતો, એટલે આસામથી. તે આ પરંપરા આસામ પણ ગઈ હશે ? અહીં બર્બરિકની કથા બળી આકાકાની સાથે જોડે છે એ આગળ જઇશું. ૩૧ આ નંબર જાતિના લોકોને મુખ્ય પુષ હોય. એ કાઠિયાવાડમાં બાબરિયા કહેવાય છે તે હશે એની ચર્ચા પણ આગળ કરીશ. સિદ્ધરાજે બર્બર-બાબરો છો હોિ. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy