SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિશિષ્ટ ઐ ૧૬૪ સ્વયંભૂ શિવલિંગ તરીકે માનવા લાગ્યા.૨૫ દક્ષિણ હિંદમાં કોઇપણ દેવ એક પથ્થરના સ્તંભ ઊભે! ડરીને પૂજાતે. ખેતર અને ગામની હદ્દ તરીકે વપરાતા નાના સ્તંભાકાર પથરા ક્ષેત્રપાલ તરીકે પૃનતા. પ્રાચીન અરબસ્તાનમાં એવા પથ્થરોનાં પૂજન થતાં. ૨૬ આખી સેમાઇટ (Semites) પ્રશ્ન સ્તંભ ઊભા કરી ધૃજવા માટે ાણીતી હતી. ૨૭ કેનાનાઇટ પ્રદેશેના દરેક મંદિરમાં સ્તંભ (Asherah)ની પૂજા એ મુખ્ય વસ્તુ હતી. ૨૮ મેાહેન જે ડેરાની શેાધેાથી સિદ્ધ થયું છે કે એક ધર્મ ન માનીએ તે દેવદેવી અને પૂજવિધિએની એક પ્રકારની સમાનતા હિંદના પશ્ચિમભાગથી શરૂ થઇ ઇજિપ્તમાં નાઇલ નદીના પ્રદેશ સુધી હતી. ૨૯ ‘મસેબેથ' (massebhoth) અગર આરખાને massebhah એ લિંગા ઘરના નાના સ્તંભ જેવા પથ્થરો છે. ફિનિશિયના દરેક મંદિરમાં એની પૃન્ન કરતા. ૩૦ સીરિયામાં (આરમેનિયા) ‘હદ્દાદ્દ' (Hadad) નામના દેવની મેાટી પૂર્જા થતી. ૩૧ આસપાસના દેશમાં પણ એ પૂન્નતા. ૩૨ એ દેત્રનું વર્ણન આપણા રુદ્ર શિવને મળતું આવે છે. આરમેનિયનેની વૃદ્ઘનની વસ્તુઓમાં કાણાકારના પથ્થરો વપરાતા હતા. ‘હદાદ'ના એક લેખમાં કહ્યું છે કે આરમેનિયને પૂજનમાં સ્તંભ (nesib)ને ઉપયાગ કરતા. ખીન્ન લેખમાં ‘મોખાહ' (massebhah)ના ઉપયાગનું લખ્યું છે અને એ પણ સ્તંભ (stele)ના અર્થમાં વાપર્યાં છે.૩૩ ઇજિપ્ત વગેરે દેશેામાં ‘હરમીસ' (Hermes) નામે દેવ સરહદ વગેરેના દેવ તરીકે ગણાતા અને એ સ્તંભાકારે પૂજાતે. એનું વર્ણન કેટલેક અંશે ૨૫ જુએ Stones: by Hartland, Crooke, Barton અને Gardner. આ લેખકેાના અશ્પપૂજા ઉપર Enc. of Religion and Ethicsમાં આપેલેા નિબંધ, ૨૬ એ જ પૃ. ૮૭૬, ૨૭ એ જ પૃ. ૮૭૯-૮૮૦: “The Semites were among the most assiduous raisers of ‘Pillars' in the ancient world . . . . But it is as sacred stones-signs, representation or habitations of deity that pillars are of the most conspicuous importance among the Semites.' ૨૮ Enc. Bri. Phoenicia, P. 456. એમાં લેખક કહે છે કે મંદિરના ચેાકમાં સ્તંભ ખાસ રખાતા, પર ંતુ કેનાનાઈટ પ્રદેશે। (એશિયા માઇનારના કેટલાક પ્રાચીન ભાગેા)માં એનું પૂજન ચેાસ થતું. ૨૯ Sir John Marshall: Mohenjo Daro. P. 5o. ૩૦ Phoenicians: Enc. of Rel. & Ethics pp. 887-897. by Lewis Bayles. એમને કેનાનાઈટ પ્રશ્નમાં સમાવેશ થાય છે. આ લેખમાં Asherahનું નામ Ashtart આપ્યું છે જેને અરબીમાં નાખ (Nush) કહે છે. Nesib પણ એ જ અર્યમાં છે. નશખના અર્થ પણ સ્તંભ છે. આશેરાના અર્થ પાછળ જોયા છે. કહે છે કે Ashtartના માનમાં કુંવારી અને પરણેલી સ્ત્રીએ પાતાની પવિત્રતાનેા ભંગ કરે છે. આ બીના આ રસ્તંભાકાર દેવીનું મૂળ શિશ્નપૂજા Phallus worshipમાં છે એમ બતાવે છે. આ દેવીનું એક બિરૂદ Elot છે અને એને આરબની અલ લાત નામની દેવતા સાથે સંબંધ હોવાનું જણાવે છે. અલ લાત અગર લાત બાબત આગળ જોઇશું. ખરી રીતે પશ્ચિમ એશિયાનાં દેવદેવીઓમાં દરેક દેશનાં નામેામાં બહુ ગેટાળા છે. ૩૧ Syrians or Armanians: Enc. of Rel & Ethics Vol. XII. P. 166-7. ૩૨ Phoenicians Enc. of Rel. & Ethics Vol. IX. P. 887-897. ૩૩ Syrians or Armanians: Enc. of Rel. & Ethics Vol. XII. P. 166-7. ઈ. સ. પૂર્વે આઠમી સઢીના Senjirliના લેખ મુજબ હદાદ (Hadad)નું નામ દેવામાં પહેલું છે. હદાદની સ્રીનું નામ ‘એતગતિસ’(Atargatis) છે. સિરિયાની એ મુખ્ય દેવી છે અને એનું બીજું નામ અલ લાત છે. પાછળથી હદાદની પૂજા સૂર્યપૂજામાં મળી ગઇ. For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy