SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યોગ-ધંધા-રોજગાર ૧૨૭ આ પથ્થરની ખૂબી છે. મિરાતે અહમદીને લેખક કહે છે તરવારને કટારની મૂઠો પણ અકીકની બનતી. • ” ! આ પૈસ્તુઓ ત્રણ દેશાવરેને લાયકની અનાવવામાં આવે છે; એક ચીન, બીજ અરબસ્તાન એને ત્રીજો યુરપ. ચીનમાં અકીકને એકમાત્ર ખપે છે. મુગલોઈ ગુલં અમે ડેલે નામના મણક ત્યાં જાય છે. “ઓલ', લંબગોળ, ચોરસ, પા આકારના વગેરે પણ ત્યાં જાય છે. એ મણકાને હાર પણે ચીને જાય છે. અરબસ્તાનમાં રાણપુર અને રતનપુરના પથ્થરને સામાને જાય છે. એની બંગડીઓ, વીંટીઓ, હાર અને કડાં થાય છે. માણકા લિદાર ડોલરૂબાડેલ બદામી ડોલ, ચમકતી ડલ વગેરે ધાટના થાય છેમાદળિયાં પણું. ત્યાં જાય છે. પચી, બાજુબંધ, અંગૂઠી, નીમેલ વગેરે ધાક બને છે. હાલના જેભાના પ્રમાણે ખમીસનાં બટનો વગેરે ઘણી ચીજો તેમાંથી બને છે. મુંબાઈના વહોર આ માલ ખરીદી યુપ મેકલે છે.૧૨ . . . . ! . અકીકને ઘડવાનું, એને માલીશ કરવાનું વગેરે કામ કરનારાં જુદાં જુદાં કારખાનાં હોય છે. કાખાનામાં મુખ્ય માણસને અકીકીઆ કહે છે. એમના હાથ નીચે ત્રણ હેશિયારે કારીગર અને બીજા મજૂરો રહે છે. મજૂરને રોજ પ્રમાણે પૈસા અને કારીગરોને કામ.પ્રમાણે પૈસા મળે છે. આ લોકો ઘડવાનું કામ પૂરું કરી પાલીશ કરનારાને આપે છે અને એ પછી માલ વેપારી લઈ જાય છે. છે. આ દરેક કામ કરનારાઓનાં જુદાં જુદાં પંચ અથવા નાનાં મહાજન છે. ગૂજરાતના વેપારઉદ્યોગ બીજા પ્રાંતિના પ્રમાણમાં પડી નથી ભાંગ્યા કે પરદેશીઓના હાથમાં નથી ગયા તેનાં કેટલાંક કારણોમાં મહાજન અથવા પંચની સંસ્થા એ એક મોટું કારણું છે. નાના ઉદ્યોગો અને નાનાં નાતોનાં પંચને પંચ અથવા પંચાયત કહે છે. મોટા વેપારના સમૂહને મહાજને કહે છે. ગૂજરાતના ઇતિહાસમાં આ પો અને મહાજનનું સ્થાન ઘણું ઊંચું છે. ગમે તેવી વિરોધી રાજસત્તા સામે મહાજનથી સુવ્યવસ્થિત થએલી સંધશક્તિને લીધે વેપાર અને સમાજ ગમે તે ખરાબ સમયમાં પણ નભી રહ્યાં છે. મહાજનને ઉથાપીને રાજસત્તા પણ કાંઈ કરી શકતી નથી એવા ઘણા દાખલા મળે છે. આ મહાજન અને પંચની વ્યવસ્થાનું વિગતવાર વર્ણન કરવાનું આ સ્થળ નથી. અહીં એટલું જ કહેવું પડશે કે અકીકના ધંધા ઘણી જગ્યાએ ચાલતી હતી પણ ગુજરાતમાં ખંભાતમાં એ ટકી રહ્યો એનું કારણ એટલું જ કે એ ધંધાના અને એના દરેક પેટા ઉદ્યોગનાં વ્યવસ્થિત પંચાયતો હતાં અને બંધારણપૂર્વક કામ થતું હોવાથી અનેક આત્માનીસુલતાની થવા છતાં આજ એ ધંધો ટકી રહ્યો છે.૧૩ ૨ બધો સાર ગેઝેટીઅરને આધારે લખેલે છે. ૧૩ હાલની દષ્ટિએ લખનારાઓ મહાજનના ગુણ અને દોષ જુએ છે. જે વખતે પ્રજાને અનેક આક્રમથી રક્ષવાની હતી અને અનેક વિરોધી તત્તથી બચાવવાની હતી તે વખતે મહાજન અને ઍ અમૂલ્ય સેવા આપણા સમાજની કરેલી છે. એના સવિરતર વર્ણન માટે “ગૂજરોતનું પાટનગર: અમદાવાદ” એમાં વેપારના પ્રકરણમાં મહાજન સંબંધી જેવું મહાજનની ‘સત્તા ઘણા પ્રાચીન કાળથી હતી અને ગૃજરાતમાં સખત હતી તેને દાખલે “મેહરાજપરાજય' નામના સંરકત નાટકમાં - મહારાન કુમારપાળ મહાજનના અભિપ્રાયને ઉલેખ કરે છે તે જોવું. પિતા અને મહાજનના કેટલાક રિવાજોમાં ઈને સંમાનનાવાઈ Communisiumની ગંધ આવે. પરંતુ પશ્ચિમના એ વાદને અને આપણા રિવાજને ઉત્તર દક્ષિણનું છેટું છે. જે સા દેખાય છે તે પશ્ચિમના મતથી ઊલટો પરમેશ્વરને વૈશમ્ય નયને સિદ્ધાંત કેબલ રાખીને જેલું છે. * * For Private and Personal Use Only
SR No.020443
Book TitleKhambhatno Itihas
Original Sutra AuthorN/A
AuthorRatnamanirao Bhimrao
PublisherDilavarjung Nawab Mirza
Publication Year1935
Total Pages329
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy