SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobabirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 05 કલ્પસૂત્ર ભાષાંતર નિવેદન : પ્રકાશકીય નિવેદન : પૂ.તપસ્વી ગણિવર્ય શ્રી રાજકીર્તિસાગરજી મ.સા. ના પ્રત તથા પુસ્તકોનું પ્રકાશન આ સંસ્થા તરફથી અવાર-નવાર કરવામાં આવે છે. જેનો વાચક વર્ગ તરફથી ઘણો જ સારો સાથ અને સહકાર મળતો રહ્યો છે. તેમાંય ધ્યાન ખેંચે તેવી બે પ્રતો તથા બે પુસ્તકો લ મત : (૧) શ્રી ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૪પૂર્વાચાર્ય પૂ. વિ. લક્ષ્મી સૂરીશ્વરજી મ.સા. કૃત (દરેક ભાગમાં ૯૦-૯૦ વ્યાખ્યાન સંગ્રહ - કુલ ૩૬૦ વ્યાખ્યાનો). (૨) શ્રી નવસમરણ તથા ગૌતમ સવામિનો રાસ (BlockType) (નૂતન વર્ષની માંગલિક પ્રત) પુસ્તક : (૧) ત્રિવેણી સંગમ (ભક્તામર સ્તોત્રના યંત્ર-મંત્ર-સહિત નવસ્મરણ આદિ) (૨) કાર્તિકી પૂર્ણિમા - યાત્રાવિધિ ઉપરોક્ત પ્રત તથા પુસ્તકો ખૂબ જ લોકપ્રિય બનેલ છે. પ્રતિવર્ષ ચતુર્વિધ સંઘ સમક્ષ પર્યુષણ મહાપર્વમાં જે “આગમ સૂત્ર કલ્પસૂત્ર” પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો વાંચે છે તેનું સંપૂર્ણ ગુજરાતી લીપિમાં મોટા અક્ષરમાં પ્રકાશિત કરતાં અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ. " આ નૂતન પ્રત લોક ચાહના પ્રાપ્ત કરશે તથા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને ખૂબજ ઉપયોગી થઈ પડશે તેવી અમો આશા રાખીએ છીએ. ઈમેજ પ્રિન્ટર્સના ભાઈશ્રી જીગીશ મહેતાએ પોતાના હદયના ભાવોલ્લાસથી અન્ય કાર્યોને બાજુમાં રાખી આ કાર્યને ઝડપથી જ કોમ્યુટરાઈઝ કંપોઝીંગ કરી આપ્યું તેના અમો ઘણા જ આભારી છીએ. અ-૫ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy