SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagersuri Gyanmandit કલ્પસૂત્ર ભાષાંતર અષ્ટમ છે. વ્યાખ્યાનમ્ પડ્યો, પરંતુ પાણીમાં પડતાં જ તે બૂડવા લાગ્યો. તે દેખી “અહો ! આપણને આ માયાવી તાપસે કેટલો બધો વખત વિમોહિત કર્યા ?' એવી રીતે કોલાહલ કરતા લોકો તાળીયો વગાડવા લાગ્યા, અને તે તાપસની અપભ્રાજના થઈ. તે જ અવસરે આર્યસમિત સૂરિ નદીને કાંઠે આવ્યા, અને લોકોને પ્રતિબોધ પમાડવા માટે યોગસૂર્ણ નદીમાં નાખીને બોલ્યા કે - “હે બેન્ના! અમારે સામે કાંઠે જવું છે” એમ કહેતાં જ બન્ને કાંઠા એક્કા થઈ ગયા. તે દેખી લોકોમાં ઘણું જ આશ્ચર્ય થયું, અને સૂરિમહારાજ તથા જૈનધર્મની પ્રશંસા થઈ. ત્યાર પછી સૂરિમહારાજે તાપસીના આશ્રમમાં જઈને તેઓને પ્રતિબોધી દીક્ષા આપી. તે તાપસી બ્રહ્મદ્વિીપમાં વસનારા હોવાથી તે ગચ્છમાં થયેલા સાધુઓ બ્રહ્મદ્દીપિક એવા નામથી પ્રસિદ્ધ થયા, તેથી આર્યસમિતસૂરિથી બ્રહ્મદ્વિપીકા શાખા નીકળી. (હિંતો જે ૩Mવહિંતો ગોયમસહિંતો, ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યવજથી (F v ૩વરી સાદા નિગાથા) અહીં આર્યવજી નામે શાખા નીકળી. (થેરસ ને વફરસ જોયમસગુત્તરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યવજને ( તિજ થેરા સંતેવાસી દાવા મUTયા દુલ્યા) આ ત્રણ સ્થવિર શિષ્યો પુત્ર સમાન પ્રસિદ્ધ હતા; (ત ગદા-) તે આ પ્રમાણે - (થેરે ૩ઝવફરો) વિર આર્ય વજસેન, (થેરે ૩m૫૩) સ્થવિર આર્યપર્મ, (રેવન્નર) અને સ્થવિર આર્યરથ. (ચેટિંતો મMવસેરિંતો) સ્થવિર ૫૬૨ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy