SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલ્પસૂત્ર ભાષાંતર અષ્ટમ વ્યાખ્યાનમુ. - હણવાથી પુણ્ય થતું નથી, પણ પાપ થાય છે; અને તેથી આત્મા દુર્ગતિમાં પડે છે. માટે આ નગરમાં પધારેલા શ્રીપ્રિયગ્રન્થ સૂરીશ્વર પાસે જઈ તેમને પૂછો, તેઓ તમને સદ્ગતિ આપનાર પવિત્ર ધર્મ કહેશે, તેમણે કહેલા ધર્મને શુદ્ધિપૂર્વક આચરજો”. “यथा चक्री नरेन्द्राणां, धानुष्काणां धनञ्जयः । तथा धुरि स्थित: साधुः, स एकः सत्यवादिनाम् ॥१॥" “હે મનુષ્યો ! જેમ રાજાઓમાં ચક્રવર્તી અને ધનુર્ધારીઓમાં અર્જુન અગ્રેસર છે, તેમ સત્યવાદીઓમાં અગ્રેસર તે એક જ સાધુ-મહાત્મા છે” /૧// પછી બ્રાહ્મણોએ તે પ્રમાણે કર્યું. (થેરેરિંતો of fજયહિંતો) સ્થવિર પ્રિયગ્રંથથી (ત્ય મામા સહિત નિયા) અહીં મધ્યમા નામે શાખા નીકળી. (થેરેરિંતો જ વળાદરાવાહિંતો સહિંતો) કાશ્યપ ગોત્રવાલા સ્થવિર વિદ્યાધરગોપાલથી છે. (ત્ય જ વિઝાદી સાદા નિયા) અહીં વિદ્યાધરી નામે શાખા નીકળી. (થરા જે ૩Mરિસ સવગુત્ત) કાશ્યપ ગોત્રવાળા સ્થવિર આર્ય ઇન્દ્રદિને (શનિ થેરે | ગંતેવાસી યમસાર) ગૌતમ ગોત્રવાળા આર્યદિન્ન નામે સ્થવિર શિષ્ય હતા. (રસ જ સરસ ગોયમસપુરસ) ગૌતમ ગોત્રવાળા સ્થવિર આર્યદિત્રને ( થેરા અંતેવાસ) આ બે સ્થવિર શિષ્યો ૫૫૦ For Private and Personal Use Only
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy