SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra VECH કલ્પસૂત્ર ભાષાંતર www.kebabirlh.org ‘કોઈક ભોળી સ્ત્રી તો ઉતાવળથી દોડતાં તેણીનાં વસ્ત્ર ઢીલાં થઈ ખસી જવાથી હાથમાં કેવલ નાડીને જ પકડી ઉભી રહી હતી, છતાં સર્વ લોકો શ્રીજિનેશ્વરને જોવા માટે તન્મય થયે છતે આશ્ચર્ય છે કે શ૨માણી નહિ ||૪||” થી " संत्यज्य काचित् तरुणी रुदन्तं स्वपोतमोतुं च करे विधृत्य । निवेश्य कट्यां त्वरया व्रजन्ती, हासावकाशं न चकार केषाम् ” ? ॥५॥ “કોઈ એક તરુણ સ્ત્રીએ રડતું એવું પોતાનું બાળક લેવાને બદલે ભૂલથી બિલાડાને હાથમાં લઈ કેડમાં બેસાડી ઉતાવળથી દોડતાં કોને હાસ્ય ન કરાવ્યું ? ।।૫।।” “काश्चिद् महिला विकसत्कपोलाः, श्रीवीखक्त्रेक्षणगाढलोलाः । विस्रस्य दूरं पतितानि तानि नाऽज्ञासिषुः काञ्चनभूषणानि ॥ ६ ॥ “શ્રીવીર પ્રભુનું મુખ જોવાને અતિશય. લોલુપ બનેલી અને આનંદથી પ્રફુલ્લિત ગાલવાળી કેટલીએક સ્ત્રીઓને તો પોતાનાં સુવર્ણનાં આભૂષણો સરી જવાથી દૂર પડી ગયાં છતાં પણ ખબર પડી નહિ ।।” “અહો ! અહો રૂપમહો ! મહૌન, સૌમાન્યમંતત્ તરે શરીરે गृह्णामि दुःखानि करस्य धातु- र्यच्छिल्पमीदृग् वदति स्म काचित् ॥७॥” For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir 20 MON પંચમ વ્યાખ્યાનમ્ ૨૫૮
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy