SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર ભાષાંતર www.kobatirth.org “किं राज्येनाऽप्यमुना ?, किं वा कृत्रिमसुखैर्विषयजन्यै: ? । किं वा दुकूलशय्या - शयनोद्भवशर्महर्म्येण ? ॥९॥ गजवृषभादिस्वप्नैः, सूचितमुचितं शुचिं त्रिजगदर्च्यम् । त्रिभुवनजनाऽसपत्नं, विना जनानन्दि सुतरत्नम् ॥१०॥” (ચુમ્મમ્) “હાથી, વૃષભ વિગેરે ચૌદ સ્વપ્નાંઓથી સૂચિત થયેલા, યોગ્ય, પવિત્ર ત્રણે જગતને પૂજવા યોગ્ય, ત્રણે ભુવનના પ્રાણીઓમાં અદ્વિતીય, અને મનુષ્યોને આનંદ ઉપજાવનારા એવા પુત્રરત્ન વિના હવે મારે આ રાજ્યની શી જરૂર છે ?, વિષજન્ય એવા કૃત્રિમ સુખોની પણ શી જરૂર છે ?, તથા રેશમી શય્યામાં સૂવાથી ઉત્પન્ન થતું છે સુખ જેમાં એવા પ્રકારના આ મહેલની પણ શી જરૂર છે ?, અર્થાત્ આવા પુત્રરત્ન વિના સુખનાં દરેક સાધનો હવે મારે નકામાં છે ।।૯-૧૦’ “તરે ! વૈવત ! વિષ્ણુપ-ચિતોઽસિ નિગહનનાય ? । ભવતોઽપરાધવિધુર્ણ, વિ માં પ્રતિ ધરરસ વૈરિઘુરામ્ શી धिक् संसारमसारं, धिग् दुःखव्याप्तविषयसुखलेशान् । मधुलिप्तखड्गधारा-लेहनतुलितानहो ! लुलितान् ॥१२॥' તેથી અરે દૈવ ! દુઃખરૂપી અગ્નિથી ભયંકર રીતે બાળવાને તું શા માટે તૈયાર થયો છે ? હે દૈવ ! તારા અપરાધ વગરની એવી મારા પ્રતિ તું શત્રુતા શા માટે ધારણ કરે છે ? ।।૧૧। . For Private and Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ચતુર્થ વ્યાખ્યાનમ ૧૮૮
SR No.020432
Book TitleKalpasutra
Original Sutra AuthorN/A
AuthorRajkirtisagar
PublisherSubodh Shreni Prakashan
Publication Year2003
Total Pages650
LanguageGujarati
ClassificationBook_Gujarati, Paryushan, & agam_kalpsutra
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy